Harbhajan Kaur Dheer becomes first Asian woman Mayor in Britain 15/05/2015 12:45 pm Reshma Trilochun Harbhajan Kaur Dheer (62), an Indian-origin councillor has become the first Asian woman to be elected as the Mayor of Ealing Council, London, after succeeding councillor Tej Ram Bagha.
મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ પર ચીન ઓળઘોળ 20/05/2015 6:15 am Mukesh Patel શિયાન, બૈજિંગ, શાંઘાઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ ઓળઘોળ થઇ ગયું છે. ત્રણ દિવસના ચીન પ્રવાસના પ્રારંભે ભારત અને ચીન વચ્ચે અનેકવિધ ક્ષેત્રોને આવરી લેતા ૧૦ બિલિયન ડોલરના કુલ ૨૪ કરાર થયા છે. જ્યારે પ્રવાસના અંતિમ દિવસે શાંઘાઇમાં યોજાયેલી બિઝનેસ સમિટ દરમિયાન ચીનના ઉદ્યોગપતિઓએ ભારતીય કંપનીઓ સાથે ૨૨ બિલિયન ડોલરના ૨૧ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
પેશન્ટ્સને બિનજરૂરી પરીક્ષણો અને દવાઓ આપવા સામે ચેતવણી 16/05/2015 5:26 am Achyut Sanghavi લંડનઃ એનએચએસના પેશન્ટ્સને જરૂરી ન હોય તેવી દવાઓ અને ટેસ્ટ્સ આપવામાં આવતા હોવાની ચેતવણી ધ એકેડેમી ઓફ મેડિકલ રોયલ કોલેજીસના વરિષ્ઠ ડોક્ટર્સે આપી છે. તેમણે એવું કારણ દર્શાવ્યું છે કે જીપી અને હોસ્પિટલ્સને સારવારની ગુણવત્તા નહિ પરંતુ જથ્થા કે પ્રમાણના ધોરણે નાણા ચુકવાય છે. આવી અર્થહીન સારવારથી NHSને દર વર્ષે અંદાજે £૨ બિલિયનનો ખર્ચ આવે છે. તેમણે કહ્યું હતું કે નકામા નિદાન અને અનાવશ્યક સારવાર અટકાવવા માટે મેડિકલ પ્રોસિજર્સ ખરેખર જરૂરી છે તેમ ડોક્ટર્સને પૂછવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.