Advanced search


દક્ષિણના રાજ્ય તેલંગણમાં પદયાત્રા દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહારો કર્યા હતા. 

આશ્રમના એક ઓટલા પર સાત સાધુઓ ચટ્ટાઈ પાથરીને બેઠા હતા.
એવામાં એક કંટાળેલો માણસ આવ્યો અને એક સાધુને પૂછ્યુંઃ બાબા, ઘરવાળી મારા વશમાં નથી રહેતી શું કરું? કંઈ ઈલાજ?
સાધુઃ અંદરથી એક ચટ્ટાઈ લાવીને અહીં પાથરીને બેસી જા.

નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધા

અમેરિકામાં યોજાયેલી નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધામાં ભારતીય મૂળના ન્યૂ જર્સીમાં રહેતા ૧૪ વર્ષીય વિદ્યાર્થી કરણ મેનને ટોચની ત્રણ પોઝિશન જીતી લીધી છે. 

graphics1

graphics1

graphics1

Modi in China

Modi in China

karan menon

karan menon