જી.આર. અલોરિયા નવા મુખ્ય સચિવ 03/06/2015 7:51 am Viren Vyas ગુજરાતના નવા મુખ્ય સચિવ પદે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૯૮૧ની બેચના આઈએએસ ઓફિસર અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ જી.આર.અલોરિયાને પ્રમોશન આપ્યું છે. ૩૧ મેએ વય નિવૃત્ત થયેલા ચીફ સેક્રેટરી ડી.જે.પાંડિયને ૨૭મા મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ અલોરિયાને સોંપ્યો હતો.
Dear Financial Voice Reader, 03/06/2015 7:51 am K.K. Joseph How do you learn a skill like trading and investing?
‘ફિફા’ પ્રમુખ સેપ બ્લાટરે આખરે રાજીનામું આપ્યું 03/06/2015 7:59 am Nilesh Parmar લંડનઃ ભારે વિવાદ છતાં ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (‘ફિફા’)ના પ્રમુખ તરીકે સેપ બ્લાટર ચૂંટાઈ આવ્યા બાદ ફૂટબોલ જગતમાં એવું મનાતું હતું કે લાંચકાંડમાં બદનામ થયેલા આ વૈશ્વિક સંગઠનમાં હવે બધું ક્રમશઃ થાળે પડી જશે. જોકે યુરોપીયન દેશોને બ્લાટરની હકાલપટ્ટી સિવાય કંઈ ખપતું ના હોય એમ તેમણે ૨૦૧૮નો રશિયામાં યોજાનારા વર્લ્ડ કપ ફૂટબોલનો બહિષ્કાર કરવાના સંકેત આપતા બ્લાટરે પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છું. બ્લાટર પાંચ દિવસ પૂર્વે જ આ હોદ્દા પર પાંચમી ટર્મ માટે ચૂંટાયા હતા.