Advanced search


રાજકોટ શહેરની જાણીતી શામજી વેલજી વીરાણી વિવિધલક્ષી હાઈ સ્કૂલ સોલર સિસ્ટમ દ્વારા ઊર્જા મેળવીને વીજળીનો વધુ ખર્ચ બચાવી રહી છે. 

21st June was declared as the International Yoga Day by the United Nations General Assembly on 11th December 2014.

લંડન : બ્રિટનમાં ખૂબ ઝડપથી ઇસ્લામ ધર્મનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો  છે. સંશોધન પ્રમાણે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનાં અનુયાયીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનાં ૨૦ લાખ અનુયાયી ઓછા થયા છે જ્યારે ઇસ્લામ ધર્મ માનનારાઓની સંખ્યામાં ૧૦ લાખનો વધારો થયો છે.

સૌથી પ્રાચીન શાકાહારી ડાયનોસ

લંડનઃ નોર્થ યોર્કશાયર બીચ પર યુકેના સૌથી પ્રાચીન વેજીટેરીયન ડાયનોસોરના અવશેષો મળી આવ્યા છે. આ વિશાળકાય ડાયનોસોર મધ્ય જુરાસિક પાર્ક એટલે કે લગભગ ૧૭૬ મિલિયન વર્ષ અગાઉ યુકેમાં રહેતું હશે. આ ડાયનોસોરને ‘એલન’ નામ અપાયું છે.

મોજ, મજા અને મનોરંજનનો સમન્વય:

'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ' દ્વારા તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ ખાતે યોજાયેલા શાનદાર પાંચમા 'આનંદ મેળા'માં ઉમટી પડેલા ૬,૦૦૦ કરતા વધુ લોકોએ ભારતીય સંસ્કૃતિથી ધબકતા ગીત, સંગીત અને નૃત્યના મનોરંજનની મઝા લુંટી હતી તો ભારતનો અસ્સલ સ્વાદ ધરાવતા વિવિધ વ્યંજનો અને પીણાંનો રસાસ્વાદ માણ્યો હતો. સ્થાનિક એમપીઅો, લોર્ડ્ઝ અને કાઉન્સિલરો, અગ્રણીઅો શુભારંભ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષની પસંદ થયેલ ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સને £૧૦,૦૦૦ જેટલું ભંડોળ મળ્યું હતું. બીજી તરફ 'આનંદ મેળા'ના મેઇન સ્પોન્સર વર્લ્ડ રેમીટ હતાં.

sudoku 20-6-2015

આ સપ્તાહનું સુડોકુ

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૧-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.