લોસ એન્જેલસમાં પટેલ વેપારીની હત્યા 17/06/2015 6:20 am Viren Vyas અમેરિકાના લોસ એન્જેલસના સાન ડિયાલ ખાતે સેન્ડવિચ સ્ટોર ધરાવતા ૬૨ વર્ષીય પ્રવિણ પટેલની લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા થઇ છે.
Jain to work as adviser in Deutsche Bank for free 17/06/2015 6:22 am K.K. Joseph Deutsche Bank co-Chief Executive Anshu Jain, who has resigned as co- Chief Executive of Deutsche Bank, will work as an adviser for six months after his departure with out any pay.
પુરુષોત્તમ માસઃ દાન, જપ તપ અને સ્નાનના મહિનાનું માહાત્મ્ય 11/06/2015 5:19 am Nilesh Parmar હિન્દુ પંચાગ આધારિત કેલેન્ડરમાં દર ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવે છે. પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાતા આ માસમાં ભગવાન શ્રીવિષ્ણુ, શ્રીકૃષ્ણ, લક્ષ્મીજીનું પૂજન કરવાથી અનેકગણું ફળ મળે છે.
UK business leaders to speak to Ahmedabad-based entrepreneurs 17/06/2015 6:22 am K.K. Joseph In an annual seminar organised by the Federation of Indian Chambers of Commerce and Industry and the UK-India Business Council on 14th July, students from the Ahmedabad University will get a first-hand opportunity to learn the perspective on entrepreneurship in the UK and see how their businesses may benefit.
ઐશ્વર્યાની કોપીકેટ સ્નેહાનું બોલિવૂડમાં કમબેક 11/06/2015 5:32 am Viren Vyas સલમાનખાનની શોધ અને ઐશ્વર્યાની જેવી જ દેખાતી સ્નેહા ઉલ્લાલ તમિલ અને કન્નડ ફિલ્મોમાં ખૂબ લોકપ્રિય અભિનેત્રી બની છે.
રાજીવ કપૂરે નશો કરી વિમાનમાં ધાંધલ મચાવી 11/06/2015 5:38 am Viren Vyas કપૂર ખાનદાનના ઘણા સભ્યો વારંવાર વિવિધ મુદ્દે મીડિયામાં ચમકતા રહે છે. પરંતુ આ વખતે રાજ કપૂરના પુત્ર અને ઘણા વખત ચર્ચામાં નથી તેવા રાજીવ કપૂરના નામે વિવાદ થયો છે.