Advanced search


સ્વ.પત્ની પ્રત્યે અનહદ લાગણી ધરાવતા વાવના ઢીમા ગામના આધેડે તેની યાદ અને વિરહમાં ભજનાવલીની રચના કરીને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી ધરણીધરના ધામમાં સ્વજનોની ઉપસ્થિતિમાં તેનું વિમોચન પણ કર્યું હતું.

Image for Asian Voice 2

Image for Asian Voice 2

લંડનઃ બકિંગહામ પેલેસ ખાતે ૨૨ જૂને યોજાનાર એક સમારંભમાં રાણી યંગ લીડર એવોર્ડ એનાયત કરશે. જેમાં બે મહિલા સહિત ત્રણ ભારતીયોનું રાણી દ્વારા સન્માન કરાશે. આ ઉપરાંત બે શ્રીલંકન અને ૧-૧ પાકિસ્તાની અને બાંગ્લાદેશીને પણ એવોર્ડ એનાયત થશે. આ એવોર્ડની શરૂઆત કોમિક રિલીફ
એન્ડ રોયલ કોમનવેલ્થ સોસાયટીના સહયોગથી ક્વીન એલિઝાબેથ ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ દ્વારા થઇ છે.

g200

g200

5556164212f439.83924952

5556164212f439.83924952

ભારે વરસાદને કારણે ગોંડલનો મુખ્ય માર્ગ કેનાલમાં ફેરવાયો હતો

મુંબઈના પગલે ગુજરાતમાં પણ ચોમાસાનું સમય પહેલા આગમન થઈ ગયું હોય તેમ ૧૨ જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કર્યા હતા.

gurkha

gurkha

children

children

From left: Adyan Parwaiz Kayani (9), Amaan Parwaiz Kayani (7), and nine-week-old sister Minahil

લંડનઃ શહેરમાં ગત સપ્તાહે તરુણોમાં છૂરાબાજી સતત ચાર  ઘટના બની હતી. ચિંગફોર્ડમાં ૧૬ વર્ષીય તરુણ પર ચાર દિવસમાં બેવાર છરીથી હુમલો થયો હતો. એજવેરની એક ઘટનામાં ૧૪ વર્ષના તરુણ પર હુમલો થયો હતો. હંસલોમાં ૧૬ વર્ષના તરુણ પર ફરીથી હુમલો થ.ો હતો. સ્ટેફન એપ્પલટન નામના ૧૮ વર્ષીય યુવાન પર ઇસલિંગ્ટનમાં છરીથી હુમલો થયો હતો. એક પછી એક આવા હુમલાની ઘટના આશ્ચર્યજનક રીતે ઘટ રહી છે. જોકે, આ બધી ઘટનામાં હુમલાખોરો જુદાજુદા છે.

aunt-and-grandmother

aunt-and-grandmother

Anum Parwai and Shabina Begum