MP attends Sikh Remembrance Day Event 12/06/2015 11:57 am Rupanjana Dutta Wolverhampton South East MP Pat McFadden attended the Sikh Remembrance Day event held at the Civic Centre in Wolverhampton on Friday 12th June. The event commemorated the victims of Operation Bluestar in 1984 and was attended by local MPs, members of the Sikh community and various dignitaries from West Midlands Police and the Fire Service amongst others.
My life is between action and cuts: Rajkumar Rao 17/06/2015 7:06 am K.K. Joseph National Award winning actor Rajkumar Rao who has consistently performed in Bollywood films is serious about the art as none other
બ્રોડબેન્ડ અને મોબાઈલ ગ્રાહકોને પ્રોવાઈડર બદલવાનો અધિકાર 13/06/2015 5:50 am Achyut Sanghavi લંડનઃ બ્રોડબેન્ડ અને મોબાઈલફોન ગ્રાહકો ગેરવાજબી પેનલ્ટીઝ ચુકવ્યા વિના પ્રોવાઈડર બદલી શકશે. જો ઈન્ટરનેટ સર્વિસ ધીમી હોય અથવા અન્ય સમસ્યાઓ હોય તો પ્રોવાઈડરે ગ્રાહકોને તેમના કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરવા પડશે. મોબાઈલ ફોન કોન્ટ્રાક્ટના સુધારાઓ આગામી મહિને જાહેર કરાશે. મોબાઈલ ગ્રાહકો પણ સર્વિસ ખરાબ હોય અથવા મુદત પૂર્ણ થતી હોય ત્યારે અવરોધમુક્ત અને ઝડપી પ્રક્રિયા સાથે પ્રોવાઈડર બદલી શકશે. ઓફકોમની સૂચના અનુસાર પ્રોવાઈડર અને ગ્રાહકો વચ્ચેના કોન્ટ્રાક્ટ છૂપા ચાર્જીસ અથવા લોક-ઈન મુદત ન રાખવા સાથે સ્પષ્ટ અને ન્યાયી હોવા જોઈશે.
'ABCD 2' 17/06/2015 7:06 am K.K. Joseph “Any Body Can Dance 2” is an upcoming Indian dance movie that trails along the journey of a dance group from the backstreets of Mumbai to the vibrant city of Las Vegas.
RBSમાં £૭ બિલિયનની ખોટ સાથે સરકારી હિસ્સાનું વેચાણ થશે 13/06/2015 6:09 am Achyut Sanghavi લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને મુશ્કેલીગ્રસ્ત રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડમાંથી સરકારનો હિસ્સો તબક્કાવાર પાછો ખેંચી લેવાની યોજના જાહેર કરી છે. RBSમાં કરદાતાઓનો હિસ્સો અંદાજે £૭ બિલિયનની ખોટ ખાઈને વેચી દેવાશે. આ નિર્ણયને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીનું સમર્થન છે. લેબર સરકારે ૨૦૦૮ની નાણાકીય કટોકટીમાં બેન્કને મુશ્કેલીમાંથી ઉગારવા કુલ £૪૫.૮ બિલિયનમાં ૭૮ ટકા હિસ્સો ખરીદ્યો હતો.
‘સોના કરતાં ઘડામણ મોંઘી’ઃ ડૂબેલાં જહાજમાંથી ચાંદી કાઢવામાં ખોટ 13/06/2015 6:12 am Achyut Sanghavi લંડનઃ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાઝી યુ-બોટ દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં ડૂબાડી દેવાયેલા બ્રિટિશ જહાજ એસએસ ગેરસપ્પામાંથી ચાંદીની પાટો બહાર કાઢવાની કામગીરીમાં સરકારને ‘સોના કરતાં ઘડામણ મોંઘી’ જેવી ભારે ખોટ ગઈ છે. સરકારને જહાજમાંથી £૯.૬ મિલિયનના મૂલ્યની ચાંદી મળી હતી, પરંતુ વ્હાઈટ હોલની અક્ષમ્ય ભૂલના કારણે નિષ્ફળ બિડરને £૧૫ મિલિયન ચુકવવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના કર્ણાટકમાં આવેલા વિશાળ ગેરસપ્પા ધોધ પરથી આ જહાજનું નામ SS Gairsoppa પાડવામાં આવ્યું હતું.
Sharwanand to simultaneously shoot for two Telugu films 17/06/2015 7:06 am K.K. Joseph Actor Sharwanand, who was last seen in the Telugu drama “Malli Malli Idi Rani Roju” will now simultaneously shoot for two new untitled Telugu movies.