President Mukherjee plans to watch ‘Piku’ 10/06/2015 8:10 am K.K. Joseph After the immense success, the movie “Piku” has now reached a new milestone
Govinda's daughter makes her Bollywood debut 10/06/2015 8:10 am K.K. Joseph Govinda's daughter Narmmadaa will make her Bollywood debut with the upcoming romcom titled “Second Hand Jawani.”
Police searches for man who exposed himself on train 16/06/2015 10:06 am Reshma Trilochun Police are on a lookout for a man described as a “pervert”, who exposed himself in front of two teenage girls on 31st May 2015. It is said that he had spent 40 minutes pleasuring himself on a public train. The incident has left the girls “incredibly distressed.”
રિલેશનશિપ કરતાં સિંગલ રહેવું ઓછું ખર્ચાળ 10/06/2015 8:18 am Achyut Sanghavi લંડનઃ એક સંશોધનમાં દાવો કરાયો છે કે રિલેશનશિપમાં રહેતા લોકોની સરખામણીએ અપરિણીત કે એકલા રહેતા લોકોને ઓછો ખર્ચ કરવો પડે છે. રિલેશનશિપમાં હોવાથી પાર્ટનર સાથે રહેવાને કારણે ખર્ચ વધી જાય છે.
આનંદ કરાવતો આનંદ મેળો 16/06/2015 12:04 pm Kamal Rao આનંદ મેળામાં જે માહોલ, મનોરંજન અને આનંદ જોવામળ્યો તેથી વિશ્વાસ આવ્યો કે મારી સાઉથથી હેરોની ટ્રીપ વસૂલ થઈ ગઈ.અંદર હોલમાં આંટો માર્યો અને જોયું કે સ્ટોલ્સની વ્યવસ્થા નજર ખેંચે તેવી હતી. ક્યાંય ધક્કા-મુક્કી નહીં, બધા શાંતિથી ફરતા હતા અને ખાવું-પીવું અને સંગીતની મજા માણતા હતા. મોટી ઉંમરના માણસો માટે બેસવાની ખુરશીથી ઘણાને સગવડતા રહી અને ઉંમરવાળા માણસો માટે ઘણી અનુકૂળતા રહે. ખાવા-પીવાના સ્ટોલની સારી વ્યવસ્થા હોવાથી અમારા જેવા વૃધ્ધો માટે ઘણું સહેલું થઈ પડે. તે ઉપરાંત આવા પ્રસંગોમાં માણસો મળે, નવી નવી ઓળખાણ થાય તેનો લાભ જુદો.
Dravid to shape future Indian cricketers 10/06/2015 8:20 am K.K. Joseph Former India captain Rahul Dravid has been appointed as the coach of U-19 and India 'A'.
When one plus one is equal to three 16/06/2015 5:04 pm Urja Patel A couple of weeks ago we exchanged on a property on Ealing Rd, Alperton, opposite Sainsbury’s. We bought a pub with some land around it, with the aim of looking at this as a site value which we can get planning for residential units.
બિહારમાં નીતિશ-લાલુ-કોંગ્રેસનું સગવડિયું જોડાણ 17/06/2015 5:37 am Vikram Nayak બિહારમાં નીતિશ કુમાર અને લાલુ પ્રસાદની લડાઇમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. વિધાનસભાની આગામી ચૂંટણી જનતા પરિવારના નેજામાં લડાશે અને નીતિશ કુમાર મુખ્ય પ્રધાન પદના સંયુક્ત ઉમેદવાર હશે. છેલ્લા એક મહિનાથી મુખ્ય પ્રધાન પદના નામ માટે ખેંચતાણ ચાલતી હતી. આખરે લાલુ પ્રસાદ ઝૂક્યા અને નીતિશનું નામ જાહેર થયું. મતલબ કે જનતા દળ (યુ) અને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) કોઈ પણ ભોગે મતોનું વિભાજન રોકવા માગે છે. સમાજવાદી પાર્ટી (સપા)ના વડા મુલાયમ સિંહ યાદવે કરેલી મધ્યસ્થી દર્શાવે છે કે બિહારની આગામી ચૂંટણી જનતા પરિવારનાં ઘટકોના અસ્તિત્વની દૃષ્ટિએ કેટલી મહત્ત્વની છે.