હબાયના કુંડનું ભીમ અગિયારસે અનોખું માહાત્મ્ય 02/06/2015 6:40 am Viren Vyas આધુનિક સમયમાં માનવજીવન પર વિજ્ઞાન અને ટેક્નોલોજી અસર વધી રહી છે. પરંતુ જ્યાં શ્રદ્ધા અને પરંપરાની વાત હોય તો માનવી કયારેય વિજ્ઞાનને સ્વીકારતો નથી. આવું જ કંઈક કચ્છના હબાયમાં છે.
પ્રમાણિકતાનો બદલો 02/06/2015 8:48 am Kamal Rao આપણે પ્રમાણિક નાગરિક તરીકે શેરી, રસ્તા કે કોઈ જાહેર જગ્યાએ કોઈ વસ્તુ કે મિલ્કત મળે તો સ્વાભાવિક રીતે પોલીસ સ્ટેશને જઈને સુપ્રત કરશું. જેથી કરીને પોલીસ તે મિલ્કત તેના સાચા માલિકને પહોંચાડી દે અથવા તે મિલ્કતનો કોઈ દાવો ન કરે તો પોલીસ તેના સાચા માલિકને શોધવામાં નિષ્ફળ જાય તો ‘Finders Keeper, Loosers Weeper’ની કહેવત મુજબ જે વ્યક્તિને આ મિલ્કત મળી હોય તેની માલિકી થઈ જાય.
British students migrate to India to study 02/06/2015 10:16 am Rupanjana Dutta While the West has always been a destination for the Indian students for higher studies, in a reverse trend, Britain is now witnessing a mad rush among its students to know modern India and become part of the country's amazing growth story.
મેગીમાં વિવાદનો લોચોઃ નેસ્લેનું માર્કેટ કેપ રૂ. ૧૦ હજાર કરોડ ઘટ્યું 05/06/2015 8:49 am Nilesh Parmar નવી દિલ્હી: મેગી નુડલ્સ આરોગ્ય માટે હાનિકારક હોવાના અહેવાલોથી નેસ્લે ઇન્ડિયાના શેરના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૨૮ મેના રોજ વિવાદે જોર પકડ્યું ત્યારથી શુક્રવાર સુધીમાં નેસ્લે ઇન્ડિયાનો શેર ૭૦૩૮થી ઘટીને ૬૦૧૧ રૂપિયા પર પહોંચી ગયો છે. આ વિવાદના પગલે નેસ્લેનાં માર્કેટ કેપિટલમાં રૂ. ૧૦ હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે.