પ્રિન્સેસ શાર્લોટના ગોડફાધર તરીકે વિલિયમ-કેટના છડીદારોની શક્યતા 09/06/2015 5:23 am Achyut Sanghavi લંડનઃ પ્રિન્સેસ શાર્લોટની સત્તાવાર નામકરણવિધિ પાંચ જુલાઈએ આર્ચબિશપ જસ્ટિન વેલ્બીના હાથે યોજાનાર છે ત્યારે તેના ગોડફાધર્સ કોણ હશે તેની અટકળો ચાલી રહી છે. વર્ષોથી ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ સાથે સાવધાનીપૂર્ણ મિત્રતા ધરાવવા સાથે શાહી પરિવારને સંપૂર્ણ વફાદાર જેમ્સ મીડ અને થોમસ વાન સ્ટ્રાઉબેન્ઝી પણ પ્રિન્સેસના ગોડફાધર બને તેવી શક્યતા દર્શાવાય છે. ડ્યૂક અને ડચેસના લગ્નસમયે મીડ અને વાન સ્ટ્રાઉબેન્ઝીએ છડીદાર તરીકે કામગીરી સાથે તેમના રિસેપ્શન સમારંભમાં સંયુક્ત સંબોધન પણ કર્યું હતું. પ્રિન્સેસના અન્ય સંભવિત ગોડપેરન્ટ્સમાં ડચેસની બાળપણની ગાઢ મિત્ર અને વાન સ્ટ્રાઉબેન્ઝીની પૂર્વ ગર્લફ્રેન્ડ સોફી કાર્ટરનો પણ સમાવેશ થાય છે.
મજાકનો શિકાર મહિલા બારણાના હેન્ડલ સાથે ચાર કલાક ચોંટી રહી 09/06/2015 5:26 am Achyut Sanghavi લંડનઃ અજાણ્યા મજાકિયાઓ દ્વારા ખરાબ મજાકના કારણે ગ્રેટર માન્ચેસ્ટરના ઓલ્ધામની ૨૮ વર્ષીય રહેવાસી ફિઓના ક્રેબને તેના ફ્લેટના મુખ્ય બારણાના હેન્ડલ સાથે લગભગ ચાર કલાક ફસાઈ રહેવાની નોબત આવી હતી. કલાકો પછી હેન્ડલને કાપી તેનો હાથ મુક્ત કરવામાં આવ્યો હતો. મજાકિયાઓએ બારણાના હેન્ડલ પર સુપરગ્લુ લગાવી દેતા ફિઓનાનો પંજો ચોંટી ગયો હતો. ઈમર્જન્સી સર્વિસીસને તેના મદદના કોલને પણ મજાક ગણી લેતાં આટલો લાંબો સમય તેને ફસાઈ રહેવું પડ્યું હતું.
Chili peppers may help you win battle of the bulge 03/06/2015 7:16 am K.K. Joseph Spice lovers rejoice! Scientists might have found a spicy way to keep your body toned and in shape. It has been found that adding capsaicin from chilli peppers, to a diet may help prevent weight gain
એજન્સી ડોક્ટરોને મબલખ કમાણી 09/06/2015 5:30 am Achyut Sanghavi લંડનઃ NHS દ્વારા અસ્થાયી અથવા બદલીમાં રહેતા ડોક્ટર્સ પાછળ બમણો ખર્ચ કરાતો હોવાનું સઘન ઓડિટમાં બહાર આવ્યું છે. યુરોપિયન નિયમોના લીધે સ્ટાફની તંગીની પૂર્તિ કરવા હોસ્પિટલો સપ્તાહના £૨૦,૦૦૦ના ધોરણે એજન્સીના દ્વારા મળતા ડોક્ટરોને ચૂકવણી કરે છે. પે-રોલ પરના સામાન્ય ડોક્ટર દર કરતા તેમની કમાણી ૪૦- ૫૦ ટકા વધુ રહે છે. એજન્સીઓ બદલીમાં મૂકાતા દરેક ડોક્ટર માટે અંદાજે £૨૭,૦૦૦નું વાર્ષિક કમિશન મેળવતી હોય છે, જે નર્સના વાર્ષિક વેતન કરતા પણ વધુ હોય છે.
Home remedies for Urinary Tract Infection 03/06/2015 7:16 am K.K. Joseph Urinary tract infection (UTI) are extremely common among people, especially among women. These can be very dangerous if not taken care of properly.
Come celebrate 1st UN International Day of Yoga 09/06/2015 5:37 am Reshma Trilochun Datta Sahaj Yoga Mission UK (DSYM), in association with The Indian High Commission (UK) and S-VYSAS will be celebrating the 1st United Nations International Day of Yoga on Sunday 21st June 2015. The event will be held at The Archbishop Lanfranc Academy, Mitcham Road, Croydon CR9 3AS.