Advanced search


graphics1

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

It's no longer the illiterate and poor who opt to become surrogate mothers - a considerable number of educated women are taking the step for monetary reasons in Chennai

લંડનઃ વિન્ડસર ક્રાઉન કોર્ટની જ્યુરીએ પિતા વિલિયમ સ્પીલરની હત્યા કરી તેમના અંગોને સ્ટોરેજ બોક્સમાં મૂકનારા પુત્ર નાથન રોબિન્સનને હત્યા માટે દોષી ઠરાવ્યો હતો.

બ્રિટનમાં આલ્કોહોલના સેવનથી મૃત્યુનો દર વધી રહ્યો હોવાની ચેતવણી લાન્સેટ કમિસને આપી છે. ૧૯૭૦ પછી લિવરના રોગનું પ્રમાણ પાંચ ગણું થયું છે. મધ્યમવર્ગીય લોકોમાં શરાબપાનનું વધતું પ્રમાણ બ્રિટનને યુરોપમાં આલ્કોહોલ સંબંધિત રોગોમાં રાજધાની બનાવી રહ્યું છે.

સિડનીઃ બેટ્સમેન ફિલિપ હ્યુજીસનો જીવ જે બાઉન્સરથી ગયો છે તે ફેંકનાર ઝડપી બોલર સીન એબોટ આઘાતમાં સરી પડ્યો છે. હ્યુજીસના નિધનથી શોકમાં ગરકાવ થઇ ગયેલા એબોટને માનસિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે પૂરા ક્રિકેટ જગતે એબોટને પણ સાંત્વન અને સમર્થન આપ્યું છે. હ્યુજીસની બહેને પણ એબોટને મળીને સાંત્વના આપી હતી.

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના શાસનના આરંભે તેમનું નિધન થાય તો રાજ્ય કારભાર સંભાળવા ડ્યૂક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપનું નામ મૂકાવ્યું હતું.