સ્માર્ટફોન: શિક્ષણનો દુશ્મન 30/09/2014 2:41 pm Kamal Rao જાપાન સરકાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું છે કે જે બાળકો પોતાના સ્માર્ટ ફોન સાથે સતત ચોંટી રહે છે તેમનું પરિણામ ૧૪% જેટલું અોછું આવે છે. ૧૫ વર્ષ કરતા અોછી વયના બાળકો રોજના અડધો કલાક કરતા વધારે સમયે સ્માર્ટ ફોન પાછળ વાપરતા હતા. અને ૧૧% વિદ્યાર્થીઅો તો રોજના ચાર કલાક કરતા વધારે સમય ફોન પાછળ વાપરતા હતા. ફોન પર વાત કરવી, ગેમ રમવી કે ટેક્સ્ટ કરવાના કારણે પરિણામમાં ઘટાડો થતો હોવાનું જણાયું હતું.
Lifetime Indian visa for PIO cardholders 29/09/2014 12:16 pm K.K. Joseph Indian Prime Minister Narendra Modi on Sunday told a rapturous crowd of NRIs that Persons of Indian Origin (PIO) cardholders will get lifetime Indian visa