Advanced search


graphics1

graphics1

graphics1

કુંતલ પટેલના મનમાં માતાની હત્યા અને આત્મહત્યાનો જ વિચાર

લંડનઃ સ્ટ્રેટફર્ડ, ઈસ્ટ લંડનની ગ્રાફિક ડિઝાઈનર કુંતલ પટેલ હંમેશાં આત્મહત્યા અને માતા મીના પટેલની હત્યા વિશે જ વિચારતી હોવાની રજૂઆત તેણે સધર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કરી હતી. તેણે હત્યાના માર્ગો જાણવા સંખ્યાબંધ વેબસાઈટ્સ ફેંદી કાઢી હતી. તેને ‘બ્રેકિંગ બેડ’ સીરિયલના અંતિમ એપિસોડમાંથી ઝેર મારફત હત્યાની પ્રેરણા મળી હતી. ૬૦ વર્ષીય મેજિસ્ટ્રેટ માતા મીના પટેલે નિરજ કાકડ સાથે લગ્નની મનાઈ ફરમાવ્યા પછી હત્યાનો વિચાર બળવત્તર બન્યો હતો. કુંતલ પટેલ સૌપ્રથમ વખત ૨૯ સપ્ટેમ્બરે વિટનેસ બોક્સમાં જુબાની આપવા આવી હતી.

Lara Dutta to make a comeback with husband's film

Former Miss Universe Lara Dutta decided to turn her attention towards production with ‘Chalo Dilli’, a rather out of the box comedy film starring Vinay Pathak in the lead

graphics1

graphics1

graphics1

graphics2

graphics2

graphics2

graphics1

graphics1

graphics1

તાજેતરમાં જ સ્કોટલેન્ડની આઝાદી માટે રેફરેન્ડમ એટલે કે જનમત લેવાયો. આ 'જનમત'ને જીતવા માટે બધા જ પક્ષોના રાજકીય નેતાઅો એક થઇ ગયા અને સ્કોટલેન્ડની પ્રજાને મનાવવા માટે અવનવા વચનો આપ્યા. બીજી તરફ સ્કોટલેન્ડને મળતા લાભો જોઇને હવે ઇંગ્લીશ પ્રજાને પણ વધુ લાભ – ફાયદા જોઇએ છે.

Jennifer Winget to romance filmmaker Kunal Kohli

Film director Kunal Kohli will turn actor with “Phir Se,” a film set in London, which he will also helm. He has roped in popular TV actress Jennifer Winget as his leading lady