Prime Minister Modi: First six months in office 30/12/2014 4:17 pm Urja Patel Narendra Modi, the first Indian Prime Minister born after independence, was elected with a big mandate to make things happen. During the campaign he continuously emphasised that development was one of his Party’s major priorities.
Modi to visit London after UK polls 31/12/2014 5:12 am K.K. Joseph Indian Prime Minister Narendra Modi is expected to postpone his UK visit planned for early-2015 to sometime after the British parliamentary elections in May.
Govt working on voting rights for NRIs 31/12/2014 5:47 am K.K. Joseph Ahead of the annual Pravasi Bhartiya Diwas, the Modi government assured the NRI community that it is working on providing them voting rights
છોટે જલારામબાપા દેવલોક પામ્યાઃ 31/12/2014 8:13 am Vikram Nayak સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશમાં છોટે જલારામ બાપા તરીકે ઓળખાતા જસદણના હરિરામબાપા (૮૧) રવિવારે વહેલી સવારે અમરેલીમાં દેવલોક પામતા ભાવિકોમાં શોકની લાગણી ફેલાઇ છે.
નવી ભેળસેળ ચેનલ! 31/12/2014 8:30 am Vikram Nayak ફોરેનમાં બેઠાં બેઠાં ઇન્ડિયાની સિરીયલું ટીવીમાં જોતાં અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ભાખરી ને શાક ખાતાં ખાતાં ટીવી જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
Baroness Shreela Flather - the Campaigning National Treasure 06/01/2015 4:52 am Urja Patel Baroness Shreela Flather was raised to her crossbench life peerage as Baroness Flather of Windsor and Maidenhead in the Royal County of Berkshire in June 1990.
દુર્ઘટનાગ્રસ્ત એરએશિયા વિમાનનો ભંગાર અને ત્રણ મૃતદેહ મળ્યા 31/12/2014 8:52 am Vikram Nayak જાકાર્તાઃ રવિવારની વહેલી સવારે ૧૬૨ પ્રવાસી સાથે લાપતા ઈન્ડોનેશિયાના એરએશિયાના વિમાનની આખરે ભાળ મળી છે. વિમાનની શોધ ચલાવતા ઈન્ડોનેશિયન બચાવકારોને મંગળવારે બોર્નીયો ટાપુતટથી દૂર સમુદ્રમાં વિમાનનો થોડો ભંગાર અને ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ, ૪૦ મૃતદેહ મળ્યાની જાહેરાત થઈ હતી.