Advanced search


graphics1

graphics1

graphics1

ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ ર

ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ વેમ્બલીના રેપ્ટન એવન્યુ સ્થિત જલારામ જ્યોત મંદિરની મુલાકાત લીધી હતી.

ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાનવિશ્વ...

ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ એમ કહે છે કે આપણા દેશમાં તો વિજ્ઞાનના વિકાસની કડી છેક વેદકાળ સુધી પહોંચે છે એટલે કે આજથી લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં પણ ભારતમાં જ્ઞાન અને વિજ્ઞાનની વિવિધ શાખાઓ હતી.

‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકની ‘અઠવાડિક ભવિષ્ય’ કોલમના લેખક જ્યોતિષી ભરત વ્યાસ દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રાશિભવિષ્ય પ્રસ્તુત કરે છે. આ રાશિ ભવિષ્ય જનરલ છે. વધુ સચોટ ફળકથન વ્યક્તિની જન્મ ચંદ્રરાશિ, જન્મતારીખ, જન્મસમય અને જન્મસ્થળના આધારે શક્ય છે. આ વાર્ષિક ભવિષ્ય જન્મની ચંદ્રરાશિના આધારિત છે.

Rajinikanth-starrer 'Lingaa' in legal tangle

The Madras High Court has issued notice to the makers of Tamil film “Lingaa” on a writ petition filed by aspiring filmmaker K R Ravi Rathinam who accused them of stealing his script. Apart from Rajinikanth the film features Sonakshi Sinha and Anushka Shetty.

દીવાળી પર્વને હવે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે એક મહત્વની વાત તાજી કરાવવાનું મન હું રોકી શકતો નથી. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના ભૂતકાળના અંકોમાં એક ટકોર મેં વાંચી હતી તે અત્રે જણાવવાની રજા લઇ રહ્યો છું.
બ્રિટનમાં પ્રકાશિત થતું એક કહેવાતું મેગેઝીન દિવાળી આવે એટલે સપરમા દિવસોમાં પોતાના વાચકોને લાંઘણ કરાવે છે. લાંઘણ એટલે કે વાચન સામગ્રીના ફરજીયાત ઉપવાસ. દિવાળી વિશેષાંક તૈયાર કરવાના છે તેની આડમાં પોતાના રાબેતા મુજબના અંકો ગ્રાહકોને મોકલવાના બંધ કરી દેવાના. આ મેગેઝીન દ્વારા શરૂઆતમાં તો ૫ અંક બંધ કરી દેવાતા. એટલે કે આખા એક મહિના કરતા વધારે સમય સુધી આપણા ઘરે તે મેગેઝીન જ ન આવે. હવે સુધરીને તેઅો ૩ અંક બંધ રાખે છે. વધતા જતા ટીવી અને ઇન્ટરનેટના ઉપયોગ સામે અમુક લોકો એક દિવસ ટીવી કે ઇન્ટરનેટ નહિં વાપરવાનું પણ લે છે, પણ આ તો મેગેઝીન જ નહિં મોકલી ફરજીયાત ઉપવાસ કરાવાય તે તો કેવું.
બીજી તરફ આપણા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના શ્રી સીબી પટેલ, કોકિલાબેન, રૂપાંજનાબેન અને કમલભાઇ તેમજ અન્ય કાર્યકરો દિવાળી હોય કે હોળી કે પછી બરફ પડતો હોય કદી આટલા વર્ષોમાં આ રીતે અંક બંધ રખાયો હોય તેવું જાણમાં આવ્યું નથી. દર સપ્તાહે વાચકોને 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' મળે એટલે મળે જ.

- રમેશચંદ્ર શુક્લ, હેરો

'Kaththi' being remade in Hindi

There have been reports of AR Murugadoss directorial "Kaththi" being remade in Hindi. Salman Khan and Akshay Kumar were reportedly the front-runners to star in the Hindi remake. Now, a picture posted by Murugadoss has given fillip to those rumours. The director has tweeted a picture, in which he is seen chatting with Salman Khan. The Tamil filmmaker is apparently narrating the story to the "Dabangg" star.

ભ્રષ્ટાચારના કેસમાં મુખ્ય પ્રધાન જયલલિતાને જેલમાંઃ રૂ. ૧૦૦ કરોડનો દંડ

ચેન્નાઇઃ એઆઈએડીએમકેનાં પ્રમુખ અને તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતાને ૧૮ વર્ષ જૂના આવકથી વધુ સંપત્તિ ભેગી કરવાના મામલે દોષિત ઠેરવવામાં આવ્યાં છે. બેંગલોરની એક વિશેષ કોર્ટના સ્પેશિયલ જજ જ્હોન માઇકલ ડિકુન્હાએ આ અંગે ૨૭ સપ્ટેમ્બરે પોતાના ચુકાદામાં જયલલિતાને ચાર વર્ષની જેલ સજા અને રૂ. ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ તેઓ હવે ૧૦ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહિ અને તેમને કોર્ટમાંથી સીધા જેલમાં મોકલવામાં આવ્યા છે.

Amy Jackson plays beautiful ghost in 'Masss'

If reports are to be believed, Amy Jackson is reportedly playing the role of a stylish ghost in “Masss,” and her portion will be completely shot in Bulgaria.

Actress Padmapriya ties the knot

South actress Padmapriya got married to Jasmine in Mumbai at a private family function. Jasmine and Padmapriya met in New York City when they both were pursuing their Masters from Columbia and New York University respectively.