ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટી દ્વારા ક્રિસમસ લંચ યોજાયું 06/01/2015 12:33 pm Kamal Rao ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટી દ્વારા ૩૪મા ક્રિસમસ લંચ કાર્યક્રમનું શાનદાર આયોજન મીચમ રોડ સ્થિત આર્ચબીશપ લેનફ્રેન્ક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્રોયડનના મેયર કાઉન્સિલર મંજુલા શાઉલ-હમીદ, ક્રોયડન નોર્થના એમપી સ્ટીવ રીડ, ક્રોયડન કાઉન્સિલરના નેતા ટોની ન્યુમેન સહિત ક્રોયડનના વિવિધ સમુદાયના લગભગ ૧૩૦ જેટલા અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.
Taxi cab, auto drivers in TN to get unique ID number 05/01/2015 10:45 am K.K. Joseph Call taxi and autorickshaw drivers across Tamil Nadu will soon be allowed to run vehicles only with a licence from the state government which will contain a unique driver identity number (UDIN)
સંસ્થા સમાચાર 06/01/2015 12:39 pm Kamal Rao * ધર્મજના બોરસદ તારાપુર રોડ પર આવેલ શ્રી જલારામ તિર્થના પુન:પ્રતિષ્ઠા મહોત્સવનું શાનદાર આયોજન તા. ૨૭-૧-૧૫ મંગળવારથી તા. ૨૯-૧-૧૫ ગુરૂવાર દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો તેમજ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 0091-2697-244283.
Pak govt may shelve Musharraf treason case 06/01/2015 12:41 pm Arvind Rajput Pakistan is considering shelving the treason trial against former military ruler General (retd.) Pervez Musharraf in order to mend fences with the powerful Army
Andhra CM Naidu promises to stand by farmers 05/01/2015 10:45 am K.K. Joseph Andhra Pradesh chief minister N. Chandrababu Naidu promised the farmers that he would make the VGTM region, now part of the Capital Region Development Authority as the political and cultural capital of the State and urged the farmers not to sell their lands as the future holds better things
Pak lawmakers vote for military courts to try insurgents 06/01/2015 12:42 pm Arvind Rajput Pakistani lawmakers on Tuesday passed legislation for military courts to try insurgents, one of a raft of measures aimed at clamping down on increasingly brutal attacks after Taliban gunmen massacred 134 children last month