Advanced search


graphics1

graphics1

graphics1

લેજે વિસામો ‘મા’ના ચરણોમાં...

આજે એક રોમાંચક પ્રવાસની કથા કહેવી છે. ૧૯મી સદીના અંતમાં ગુજરાતના એક નાનાં ગામડાંમાંથી શરૂ થયેલો આ પ્રવાસ ૨૧મી સદીની શરૂઆતમાં સમગ્ર વિશ્વના અનેક દેશોને વટાવી ફરી મુંબઈ જેવા શહેરમાં જઈ અટક્યો છે તેની આ વાત છે, કથની છે.

લંડનઃ તરુણ છોકરીઓ સીરિયામાં ત્રાસવાદીઓ સાથે જોડાય તે માટે ઈસ્લામિક સ્ટેટ જેહાદીઓ સાથે સંપર્કો ધરાવતા બ્રિટિશ કટ્ટરવાદીઓ મોટા પાયે રોકડ રકમો ઓફર કરતા હોવાનું ધ ટાઈમ્સની તપાસમાં બહાર આવ્યું છે. વિદ્યાર્થિનીઓના સ્વાંગમાં બે રિપોર્ટરોએ ત્રણ મહિનાના ઓપરેશનમાં યુવાન બ્રિટિશ મુસ્લિમોને કેવી રીતે લલચાવી ઉદ્દામવાદી બનાવાય છે અને વિદેશી સંઘર્ષમાં જોડાવાના પ્રવાસમાં મદદ કરાય છે તેની ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી.

Delhi heads for fresh elections...

The eight month long suspense over the fate of Delhi assembly and government has ended with the capital heading for fresh elections. On Monday, the three major political parties - BJP, AAP and Congress -  informed Lieutenant Governor Najeeb Jung that government formation was not possible in the present circumstances and pressed for immediate dissolution of the assembly. The LG sent a report on the matter to President Pranab Mukherjee.

લંડનઃ મિલેનિયમ મેફેર હોટેલ ખાતે ૧૦ ડિસેમ્બરે ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન (IJA) દ્વારા આયોજિત ભવ્ય વાર્ષિક ભોજન સમારોહમાં એશિયન સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસોસિયેશનના ૬૭ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મહિલા પ્રમુખ અને સેક્રેટરીની ટીમની વરણી થઈ હતી ત્યારે આ સલુણી સાંજની થીમ ‘વિમેન એટ વર્કઃ ઈન્ડિયા એન્ડ યુકે’ હોય તે સર્વથા ઉચિત હતું. સાંસદો, ઉમરાવો, બ્રિટનના સૌથી ધનવાન બિઝનેસમેન ગોપીચંદ હિન્દુજા અને હોટેલિયર જોગિન્દર સાંગેર સહિતના બિઝનેસમેનો, પ્રોફેશનલ્સ, કલાકારો, કોમ્યુનિટીના અગ્રણીઓ, વિદેશી દૂતાવાસોના રાજદૂતો તેમ જ બ્રિટિશ, ભારતીય અને વંશીય મીડિયાના પત્રકારોએ હાજરી આપી આ સમારોહને ચાર ચાંદ લગાવી દીધા હતા.

Modi hails Sardar Patel as Indira Gandhi fades away...

Under successive regimes, the day when the former prime minister was killed by her Sikh bodyguards has been observed as the most important date on the calendar, with Patel barely finding a mention. The tables were turned on Friday with observation of Indira's death anniversary almost reduced to a Congress affair - the PM's tribute to her and President Pranab Mukherjee's presence at Shakti Sthal notwithstanding. 

દેશના ત્રીજા ભાગમાં પ્રોપર્ટ

લંડનઃ યુકેના ત્રીજા ભાગમાં નવેમ્બર સુધીના ત્રણ મહિનામાં પ્રોપર્ટીની સરેરાશ કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો હોવાનું ફાઈનાન્સિયલ ટાઈમ્સના અભ્યાસમાં જણાવાયું છે. અત્યાર સુધી ૧૭ ટકાના વધારા સાથે મિલકતોની તેજીમાં આગળ રહેલા રાજધાની લંડનના ચોથા ભાગના વિસ્તારો પણ મંદીમાં સપડાયાં છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ ગયા વર્ષે લંડનમાં ૧૭.૨ ટકા અને સમગ્ર નોર્થ ઈસ્ટમાં માત્ર ૩.૯ ટકાની વૃદ્ધિ સાથે દેશમાં મકાનોની કિંમતોમાં ૧૦.૪ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. મોર્ગેજના કડક નિયમો અને સ્થિર વેતનોના કારણે આગામી વર્ષે પણ દેશભરમાં મકાનોની કિંમતોમાં વૃદ્ધિ મંદ પડવાની આગાહી છે.