My mom wants me to tie the knot: Priyanka 17/12/2014 9:24 am Arvind Rajput Bollywood actor Priyanka Chopra, who is also an international music personality now, is probably one of the most eligible women in the country. Even though she has rarely spoken of settling down, she says that her mother wants her to tie the knot.
Salman Khan hails 'Roar: Tigers of the Sundarbans' 17/12/2014 9:25 am K.K. Joseph Bollywood superstar Salman Khan has hailed the film - “Roar: Tigers of the Sundarbans” - which was shot in the wetlands of Sundarbans. The film tells the story of a motley crew of mercenaries who embark on a terrifying chase through the Sundarbans in search of a Royal Bengal Tigress responsible for the disappearance of a young journalist.
રેવ. લિબી લેન પ્રથમ મહિલા બિશપ 23/12/2014 9:40 am Achyut Sanghavi લંડનઃ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે પ્રથમ મહિલા બિશપ તરીકે રેવ. લિબી લેનના નામની જાહેરાત કરી હતી. તેઓ બિશપ ઓફ સ્ટોકપોર્ટ તરીકે કામગીરી સંભાળશે. ઓક્સફર્ડમાં અભ્યાસ કરનારાં ૪૮ વર્ષીય રેવ. લેન માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમના સમર્થક છે. તેઓ ૨૦૦૭થી ગ્રેટર માન્ચેસ્ટરના હાલેમાં સેન્ટ પીટર્સ ખાતે વિકાર તરીકે કામગીરી બજાવે છે.
વૃદ્ધાવસ્થા અમૂલ્ય અનુભવોનો ભંડાર 17/12/2014 9:26 am Sandip Bhavsar આપણામાં એક કહેવત છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.’ સંતાનોને ઘણી વાર વડીલો સમજાવતા હોય છે કે તમારા કરતાં અમે ઘણી દિવાળીઓ જોઈ છે. એનો અર્થ બરાબર સમજવા માટે ધ્યાનથી વાંચીને આ લેખને ન્યાય આપવો પડશે.
Guns and roses set the screen ablaze in 'Kill Dil' 17/12/2014 9:26 am Arvind Rajput Yash Raj Films presents the best of Bollywoodʼs new generation of talent in one of the most compelling and innovative films of the year, “Kill Dil,” releasing in cinemas on 14th November.
Pooja Misrra walks out of Jaya's movie 'Amma' 17/12/2014 9:27 am K.K. Joseph Bollywood model, actress Pooja Misrra walks out of former Tamil Nadu chief minister Jayalalithaa’s movie “Amma.”
હજારો નોકરીઓ માત્ર યુકેની વેબસાઈટ પર 23/12/2014 9:42 am Achyut Sanghavi લંડનઃ બ્રસેલ્સ સાથે કરાયેલી નવી સમજૂતી અનુસાર હજારો નોકરીઓની એડવર્ટાઈઝ હવે માત્ર યુકેમાં જ કરી શકાશે. જોકે, આ પ્રસ્તાવને યુરોપિયન કમિશન દ્વારા બહાલી મળવી જરૂરી છે. સંભવિત માઈગ્રન્ટ્સને નોકરી શોધવામાં સરળતા રહે તે માટે અત્યાર સુધી સરકારી વેબસાઈટ યુનિવર્સલ જોબમેચ પર મૂકાતી કોઈ પણ નોકરીની જાહેરાત યુરોપિયન વેબસાઈટ પર પણ મૂકવી પડતી હતી.