SC calls Centre 'Kumbhakarna' 17/12/2014 9:35 am Arvind Rajput The Narendra Modi government got a slap on the wrist from the Supreme Court which said it behaved like 'Kumbhakarna', the mythological character who loved sleeping for long periods, and 19th century story character 'Rip Van Winkle', who shirked hard work.
ફિલ્મકાર કે. બાલાચંદરનું નિધન 29/12/2014 5:38 am Viren Vyas કમલ હાસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા પ્રતિભાશાળી કલાકારોને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બનાવનાર જાણીતા ફિલ્મકાર કે. બાલાચંદર (૮૪)નું ગત સપ્તાહે ચેન્નાઇમાં ટુંકી માંદગી બાદ નિધન થયું છે. પોતાની ફિલ્મોમાં હિંમતભર્યા વિષયો, મહિલાઓના ઉદ્દેશો, દબાયેલા, કચડાયેલા વર્ગોને સમર્થન આપી ૭૦નાં દાયકાના પ્રારંભમાં તે સમયની સંબંધિત તમિલ ફિલ્મોથી ‘કેબી’ તરીકે લોકોમાં જાણીતા કૈલાસમ બાલાચંદર ટ્રેન્ડ સેટર હતા. તેમણે ‘એક દુજે કે લિયે’ જેવી અનેક યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
વિનમ્રતાથી સમસ્યા જલદી ઉકેલાય છે 17/12/2014 9:35 am Sandip Bhavsar જ્યાં વિરોધ અને અસ્વીકાર હોય ત્યાં બળથી કામ ચાલતું નથી. આવા સંજોગોમાં બળ વાપરીને ખોટા વિવાદ ઊભા કરવાને બદલે વિનમ્રતા અને સદાચારથી જ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
લેબર પાર્ટીને ભારતીય, કેરેબિયન અને આફ્રિકન મતદારોના સમર્થનમાં ઘટાડો 29/12/2014 6:13 am Achyut Sanghavi લંડનઃ લેબર પાર્ટીને ૨૦૧૦થી સમર્થન આપી રહેલા ભારતીય, કેરેબિયન અને આફ્રિકન મતદારોની સંખ્યામાં આંચકાજનક ઘટાડો થયો હોવાનું બ્રિટિશ ઈલેક્શન સ્ટડીના અભ્યાસે જણાવ્યું છે. ૧૯૯૭માં ૭૭ ટકા ભારતીય મતદારો લેબર પાર્ટીના સમર્થક હતા, જે સંખ્યા નોંધપાત્રપણે ઘટીને ૧૮ ટકાના તળિયે પહોંચી છે. આ મુદ્દો લેબર પાર્ટી માટે ચિંતાજનક છે. લેબર પાર્ટીને ૨૦૧૦ની ચૂંટણીમાં વંશીય લઘુમતીના ૬૮ ટકા મત હાંસલ થયા હતા. બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટીને 2005માં વંશીય લઘુમતીના ૧૦ ટકા મત મળ્યા હતા, જે ૨૦૧૦માં વધીને ૧૬ ટકા થયા હતા.
ઈશ્વર પણ કર્મઠની વહારે જ ધાય 17/12/2014 9:37 am Sandip Bhavsar કહેવાય છે કે ઈશ્વર પણ એની જ મદદ કરે છે જે ખુદ પોતાની મદદ કરતો હોય. મતલબ કે વ્યક્તિ પોતાનાં કાર્યો પૂરાં કરવા માટે જાતે મહેનત કરતો હોય.
Pujara slams maiden hundred in county cricket 17/12/2014 9:38 am Arvind Rajput Cheteshwar Pujara scored the 27th first-class century of his career and the first one in county cricket as his side Derbyshire beat Leicestershire in a Division Two encounter last week.
૧૯૮૬માં મુંબઈ એરપોર્ટ પર સી.બી. પટેલની નવ કલાકની અટકાયત 29/12/2014 6:35 am Achyut Sanghavi કોઈ ન્યૂઝ કવરેજને ૨૮ જેટલાં વર્ષ વીતી ગયાં હોય ત્યારે પણ મારી ધારણા બહારના પ્રતિસાદ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના વહાલા વાચકો તરફથી મળ્યાં છે. મુંબઈ એરપોર્ટ ખાતે સી.બી. પટેલની ૯ કલાકની અટકાયત વિશે અજાણ અસંખ્ય વાચકોએ આવી ભયાનક અને ગેરકાનૂની પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી તેની વિસ્તૃત માહિતી આપવા મને જણાવ્યું છે.
Shastri to continue as team director till 2015 WC 17/12/2014 9:38 am K.K. Joseph Ravi Shastri will stay on as team director of the Indian cricket team till the 2015 World Cup in Australia and New Zealand, a BCCI statement said after a working committee meeting in Chennai.
Decks cleared for Srini's return to BCCI 17/12/2014 9:39 am Arvind Rajput There was a surprise in store for the Indian cricket board (BCCI) members last week when N Srinivasan, the board president-in-exile, walked in to attend the working committee meeting.