Kohli and Dhawan deliver series win 11/11/2014 2:16 pm K.K. Joseph Indian team consigned Sri Lanka to their third defeat in the five-match series with Shikhar Dhawan's 91complementing the fine show of the bowlers and ensuring a six-wicket win on a day of milestones.
An exhibition on Gandhi in Berlin 18/11/2014 9:33 am Rupanjana Dutta The world celebrates 25 years of the fall of the Berlin Wall, this year. During my visit to the city on this weekend, it was a pleasant surprise to see a bust of Mahatma Gandhi, in a Museum at the Checkpoint Charlie- a point of control between West Germany and the East Germany, during the conflict days
સીબી અને સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી - ચર્ચાના ચોતરે - 18/11/2014 9:47 am Kamal Rao સૌ પ્રથમ દિવાળીનો અંક મેળવતાં આનંદ થયો. સૌને આગામી વર્ષની શુભકામના.
Choudary wants to become an Islamic State citizen 11/11/2014 2:20 pm Rupanjana Dutta Anjem Choudary, the radical cleric in Britain has claimed that he would renounce his British citizenship and live under the rule of ISIS, if the government would grant him safe passage.
માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને સંગત સેન્ટરના ઉપક્રમે ૮૫ વર્ષથી વધુ વયના વડિલોનું સન્માન કરાયું 18/11/2014 10:10 am Kamal Rao ઢળતી જતી વય અને નાદુરસ્ત તબિયતને કારણે પોતાને પરવશ સમજતા અપણા વડિલો સાચા અર્થમાં પરવશ નહિં પણ પરોપકારી છે. આપણા વડિલોએ આપણને જ્ઞાન, સંસ્કાર, સમજદારી અને અનુભવનું જે ભાથુ આપેલું છે તેના ફળસ્વરૂપે જ આજે આપણે સૌ આ દેશમાં સિધ્ધીના શિખરો સર કરવામાં સફળ થયા છીએ. આપણા સૌના એ વડિલોએ કરેલા ઉપકારો આપણે જીંદગી ભર ભૂલી શકીશું નહિં.
44 held for lynching Pak Christian couple 11/11/2014 2:20 pm K.K. Joseph Police in Pakistan arrested dozens of people after a mob beat a Christian couple to death and burned their bodies for allegedly desecrating a copy of Holy Qur’an.
અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે દીપાવલિની ઉજવણી થઇ 18/11/2014 10:20 am Kamal Rao ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર્સ સર્વશ્રી લકમિની શાહ, મુકેશભાઇ પટેલ, ઉન્મેશભાઇ દેસાઇ, જોસ એલેક્ઝાન્ડર, એલીન એલારીસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં કાઉન્સિલર લકમિની શાહ દીપ પ્રગટાવી રહ્યા છે.