Baroness Sandip Verma leads a business delegation to India 25/11/2014 2:47 pm K.K. Joseph Baroness Sandip Verma, UK Parliamentary Under Secretary of State for Energy and Climate Change, visited India in mid November, covering Jaipur, Chandigarh and New Delhi.
Sangakkara asked to delay Test retirement 25/11/2014 2:50 pm K.K. Joseph Sri Lanka's selectors urged Kumar Sangakkarahim to reconsider his decision to retire from all formats after the 2015 World Cup
સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન અંગે નવી સત્તાઃ ખર્ચની ૫૦ ટકા રકમ એકત્ર કરી શકાશે 28/11/2014 8:15 am Achyut Sanghavi લંડનઃ બ્રિટિશ રાજકારણમાં ક્રાંતિસ્વરૂપે સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન કાયદા બનાવવાની અભૂતપૂર્વ સત્તાઓ હાંસલ થશે. સપ્ટેમ્બર મહિનામાં સ્કોટલેન્ડ રેફરન્ડમના પગલે રચાયેલા લોર્ડ સ્મિથ ઓફ કેલ્વિન કમિશન દ્વારા જાહેર ભલામણો અનુસાર સ્કોટિશ પાર્લામેન્ટના સભ્યો જાહેર સેવાઓ પાછળ ખર્ચાનારી રકમના ૫૦ ટકા રકમ એકત્ર કરવા માટે જવાબદાર રહેશે. જોકે, સ્ટેટ પેન્શન, કોર્પોરેશન ટેક્સ, લઘુતમ વેતન અને બંધારણ સહિત ચોક્કસ નીતિવિષયક બાબતો વેસ્ટમિન્સ્ટરના હસ્તક જ રહેશે.
સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન અંગે નવી સત્તાઃ ખર્ચની ૫૦ ટકા રકમ એકત્ર કરી શકાશે 28/11/2014 8:16 am Achyut Sanghavi લંડનઃ બ્રિટિશ રાજકારણમાં ક્રાંતિસ્વરૂપે સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન કાયદા બનાવવાની અભૂતપૂર્વ સત્તાઓ હાંસલ થશે. સપ્ટેમ્બર મહિનામાં સ્કોટલેન્ડ રેફરન્ડમના પગલે રચાયેલા લોર્ડ સ્મિથ ઓફ કેલ્વિન કમિશન દ્વારા જાહેર ભલામણો અનુસાર સ્કોટિશ પાર્લામેન્ટના સભ્યો જાહેર સેવાઓ પાછળ ખર્ચાનારી રકમના ૫૦ ટકા રકમ એકત્ર કરવા માટે જવાબદાર રહેશે. જોકે, સ્ટેટ પેન્શન, કોર્પોરેશન ટેક્સ, લઘુતમ વેતન અને બંધારણ સહિત ચોક્કસ નીતિવિષયક બાબતો વેસ્ટમિન્સ્ટરના હસ્તક જ રહેશે.
Harmanpreet stars in India's win against SA 25/11/2014 2:51 pm K.K. Joseph Indian women routed South Africa by an innings and 34 runs in the one-off women’s Test at Srikantadatta Narasimharaja Wadiyar ground in Bengaluru
સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન અંગે નવી સત્તા ખર્ચની ૫૦ ટકા રકમ એકત્ર કરી શકાશે 28/11/2014 8:20 am Achyut Sanghavi લંડનઃ બ્રિટિશ રાજકારણમાં ક્રાંતિસ્વરૂપે સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન કાયદા બનાવવાની અભૂતપૂર્વ સત્તાઓ હાંસલ થશે. સપ્ટેમ્બર મહિનામાં સ્કોટલેન્ડ રેફરન્ડમના પગલે રચાયેલા લોર્ડ સ્મિથ ઓફ કેલ્વિન કમિશન દ્વારા જાહેર ભલામણો અનુસાર સ્કોટિશ પાર્લામેન્ટના સભ્યો જાહેર સેવાઓ પાછળ ખર્ચાનારી રકમના ૫૦ ટકા રકમ એકત્ર કરવા માટે જવાબદાર રહેશે. જોકે, સ્ટેટ પેન્શન, કોર્પોરેશન ટેક્સ, લઘુતમ વેતન અને બંધારણ સહિત ચોક્કસ નીતિવિષયક બાબતો વેસ્ટમિન્સ્ટરના હસ્તક જ રહેશે.