Advanced search


graphics1

graphics1

graphics1

Leicester chef wins second gold at Culinary World Cup

Vipula Athukorale, a Leicester chef and food sculptor has won an international gold medal for his moving First World War study of life and death on the western front. He won his second gold with his creation called 'I miss you dad' at the Culinary World Cup in a butter sculpture class.

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...

અમિતાભ બચ્ચને જે રીતે લોકોને થિયેટર સુધી ખેંચી જવાનું કામ કર્યું છે, તેવું જ કામ તેમણે કચ્છ માટે કર્યું છે. ગુજરાત સરકારે અત્યાર સુધી અવગણના પામેલી કચ્છની રેતાળ ભૂમિને પ્રવાસન મથક તરીકે પ્રચલિત બનાવવા માટે બોલિવૂડના ‘શહેનશાહ’ની નિમણૂક કરી.

લોકસભાની ગત ચૂંટણી પછી અભિનેતામાંથી સાંસદ બનેલા ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે.

graphics1

graphics1

graphics1

સુરતઃ શહેરના જાણીતા પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા પિતા વિહોણી ૧૧૧ કન્યાઓનાં સમૂહલગ્નનું ૩૦ નવેમ્બરે આયોજન થયું હતું. જેમાં ૧૦૬ હિન્દુ, બે જૈન અને ત્રણ મુસ્લિમ કન્યાના આ અભૂતપૂર્વ સમારોહમાં અંદાજે ૫૫ હજારથી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતાં.

Congratulations on your article on Sardar Vallabhbhai Patel.

Your excitement and praise for Shri Narendra Modi's speech in Australia  (AV 29th Nov 2014) needs to be tempered with historical facts.

The Oxford Dictionary defines “holocaust” as “destruction or slaughter on a mass scale” and it is safe to say that the immediate image that comes to mind when this term is used of the concentration camps operated to kill Jews and other minorities by the Nazis in Germany. Indeed, having marked Holocaust Memorial Day on 27 January, the image of innocent Jewish communities being exterminated on a mass scale strikes a chord with many of us. In another vein, these distressing images also serve to remind us of something else, namely the danger of dogma and the perils that can befall innocent victims when ideologies are taken to their full extreme.