Advanced search


ઇન્ફોસિસના પ્રમોટર્સે રૂ. ૬૫૦

મુંબઈઃ ભારતની ટોચની આઇટી કંપની ઇન્ફોસિસના સહસ્થાપકોએ લગભગ રૂ. ૬,૫૦૦ કરોડમાં કંપનીના ૩.૩ કરોડ શેર વેચ્યા છે. શેરવેચાણ બાદ હવે નારાયણ મૂર્તિ અને નંદન નિલેકણી સમાજસેવાનું કોઈ સાહસ શરૂ કરશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.

Ahead if Prime Minister Narendra Modi's China visit in May, India is considering easier security clearances for Chinese investments and extending visa-on-arrival facility to Chinese tourists

Since its first outbreak in 2009, Ahmedabad city registered 61 new cases, the highest number of swine flu patients on a single day, in Gujarat on Sunday

જામનગરી બાંધણીને GI ટેગઃ ગુજરા

જામનગરઃ ‘સૌરાષ્ટ્રના પેરિસ’ જામનગરની ઓળખ સમાન વિખ્યાત ‘જામનગર-બાંધણી’ને જિયોગ્રાફિલ ઇન્ડિકેશન (જીઆઇ) ટેગ મળી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જીઆઇ ટેગ માટેની અરજીને ટેગ ઓફિસે મંજૂર કરી છે. આ સાથે ગુજરાતની નવમી પ્રોડક્ટે જીઆઇ ટેગ મેળવી છે. આ અગાઉ સંખેડા ફર્નિચર, ગીર કેસર કેરી, પાટણના પટોળાને જીઆઇ ટેગ મળ્યા છે.

વિસ્તારાની અમદાવાદ-દિલ્હી ફ્

મુંબઈઃ ટાટા અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસરૂપે શરૂ થયેલી વિસ્તારા એરલાઇન્સે ટિકિટનું વેચાણ શરૂ કર્યું હોવાનું ટ્રાવેલ એજન્સીઓના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું. એરલાઈન્સ નવમી જાન્યુઆરીથી દિલ્હી-મુંબઈ રૂટ પર ફ્લાઈટ્સ શરૂ કરશે અને પછી દિલ્હી-અમદાવાદ અને મુંબઈ-અમદાવાદમાં ફ્લાઈટ્સ શરૂ કરશે. 

bandhani-jamnagar

bandhani-jamnagar

સિન્ટેક્સ પીપાવાવ પાસે ટેક્સ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના કલોલમાં આવેલી કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પીપાવાવ પોર્ટ નજીક ૨૦૧૭-૧૮ સુધીમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. આ જાહેરાત કરતા કંપનીના એમડી અમિત પટેલે કહ્યું હતું કે, અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટથી લગભગ છ કિ.મી. દૂર આ પ્રોજેક્ટ સ્થાપવા માટે અમે રૂ. ૫૫૦૦ કરોડનું રોકાણ કરશું.

ચેન્નઇઃ કેરળમાં સોનાનો વિપુલ ભંડાર સચવાયેલો છે કોઇ એવું કહે તો?! માન્યામાં ન આવે ને... પણ આ વાત સો ટચના સોના જેટલી સાચી છે. કેરળમાં ગોલ્ડ લોન આપનારી ત્રણ કંપનીઓ પાસે દુનિયાના કેટલાક દેશો કરતા પણ વધારે સોનાનો જથ્થો છે.