સુરતમાં બને છે હીરે મઢેલાં જૂતાં 12/02/2015 7:17 am Viren Vyas જગતમાં પૈસાદાર લોકો અનેક પ્રકારના શોખ ધરાવતા હોય છે.
NRI મહિલાઓ માટે કાનૂની સલાહ કેન્દ્ર શરૂ જ ન થયુંઃ 12/02/2015 7:33 am Viren Vyas નવસારી જિલ્લામાં એનઆરઆઇની સંખ્યા વધુ છે. વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો અહીં આવીને જ લગ્ન કરતા હોય છે. એનઆરઆઇ સાથે લગ્ન કરતી કેટલીક યુવતીઓને લગ્ન પછી દહેજ સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
HSBC helped more than 100,000 clients globally to dodge taxes 11/02/2015 6:16 am K.K. Joseph British bank HSBC Holdings Plc admitted failings by its Swiss subsidiary in response to media reports it helped wealthy customers dodge taxes and conceal millions of dollars of assets. According to reports, the bank was used by 8,844 British customers to store $21.7 billion (£14.3 billion) with some of the money concealed from the taxman in undeclared “black” accounts and globally the list included more than 100,000
વિશ્વના સૌથી મોટા હોઠઃ પતિને ખુશ કરવાનો પ્રયાસ 12/02/2015 10:12 am Nilesh Parmar વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિમાં ચિત્ર-વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. આફ્રિકી દેશોને આદિવાસી સમૂહોમાં શરીરને કષ્ટ આપી સુંદર દેખાવાની પરંપરાઓ વિશેષ હોય છે. ઇથિયોપિયાની ઓમો રોવર ખીણપ્રદેશમાં વસતી સુરમા જાતિની સ્ત્રીઓમાં હોઠને લાંબા કરવાની પંરપરા જોવામાં આવે છે.
India exploring new ways to fund projects 11/02/2015 6:16 am K.K. Joseph Indian finance minister Arun Jaitley, who will present his first full Budget this month, said that the government would soon come out with several new structures to fund projects
ત્રણ મિનિટ સુધી ‘મૃત’ રહેલી વ્યક્તિએ કર્યું મૃત્યુ પછીનું આવું વર્ણન 12/02/2015 10:19 am Nilesh Parmar લંડનઃ મૃત્યુ પછી પણ જીવન હોવાનું તમને નવાઇ લાગશે. માણસના મૃત્યુ પછી પણ માણસનું મગજ અમુક સમય સુધી સભાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મગજ સંપૂર્ણપણે કામ કરતું બંધ થઈ જાય પછી પણ માનવશરીરમાં સભાનાવસ્થા હોઈ શકે છે તેવો દાવો મરણાવસ્થા અને મૃત્યુ બાદના વ્યાપક તબીબી અભ્યાસમાં કરાયો છે. સાઉધમ્પ્ટન યુનિર્વિસટીના વૈજ્ઞાનિકોએ બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રિયાની ૧૫ હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાનો શિકાર બનેલા ૨,૦૦૦થી વધુ લોકોની ચકાસણીમાં ચાર વર્ષ વીતાવ્યાં હતાં.
ચોરીના ફોનથી એક દિવસમાં રૂ. ૩.૧૫ કરોડના કોલ 12/02/2015 10:26 am Nilesh Parmar કોઈ વ્યક્તિ રજા પરથી પરત આવે અને ખબર પડે કે તેના ફોનનું બિલ રૂ. ત્રણ કરોડથી વધુનું આવ્યું છે તો તેને કેવો ઝાટકો લાગે?