Salman is Bollywood's most popular star 11/02/2015 6:25 am Arvind Rajput Salman Khan seems to be the most popular Bollywood celebrity.
સામાન્ય ચૂંટણી 2015 માટે બ્રિટિશ હિન્દુઓનું ઘોષણાપત્ર 16/02/2015 5:51 am Achyut Sanghavi યુનાઈટેડ કિંગ્ડમમાં ગત પાંચ દાયકાથી હિન્દુ સમાજે નોંધપાત્ર કાઠું કાઢ્યું છે. આ ગાળામાં હિન્દુ કોમ્યુનિટીએ બ્રિટિશ સોસાયટીમાં પ્રસ્થાપિત થવા અને તેમના બાળકોનું ભાવિ સુનિશ્ચિત કરવા ધ્યાન કેન્દ્રિત કરેલું છે. હિન્દુ સમુદાયને આજે સુગઠિત, સુશિક્ષિત, કાયદાના પાલનકાર, બિઝનેસમાં વિશાળ ફાળો આપનાર, મહેનતુ, પ્રામિણક, ધીરજવાન, પ્રોફેશનલ અને સમાજ પ્રત્યે ભાવના ધરાવતી કોમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે.
Anupam Kher wants emulate De Niro, Al Pacino 11/02/2015 6:25 am Arvind Rajput With 428 films to his credit, Anupam Kher says he is not satisfied as an actor and wants to have a career like Hollywood legends Robert De Niro and Al Pacino
સંપદ દ્વારા ઉભરતા લેખકો માટે નવી આંતરરાષ્ટ્રીય લેખનસ્પર્ધા 16/02/2015 5:56 am Achyut Sanghavi લંડનઃ મહાત્મા ગાંધીએ કહ્યું છે, ‘તમે વિશ્વમાં જેવું પરિવર્તન ઈચ્છતા હો તે જ પરિવર્તન તમારામાં લાવો.’ ઈતિહાસમાં મહાત્મા ગાંધીની પ્રતિભા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમની અહિંસાની ફિલોસોફી, સમાનતા, સ્વાતંત્ર્ય પ્રત્યે ઉત્કટ ભાવના અને સમાજ-રાજકીય બૌદ્ધિકતા ઘણાં નેતાઓ માટે પ્રેરણારૂપ રહ્યાં છે. ‘સંપદ’ સંસ્થા દ્વારા મહાત્મા ગાંધીના જીવન, ફિલોસોફી અને દૃષ્ટિ વિશે આંતરરાષ્ટ્રીય લેખનસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નવોદિત લેખકો માટે તેમની એન્ટ્રી મોકલવાની આખરી તારીખ રવિવાર, ૩૧ મે, ૨૦૧૫ છે.
Shreya Ghoshal ties knot with Shiladitya 11/02/2015 6:25 am Arvind Rajput Playback singer Shreya Ghoshal, who has mesmerised audiences with her melodious voice over the years with songs like ‘Manwa Laage’, ‘Piyu Bole’ and ‘Bairi Piya’ among others, has tied the knot with long time beau Shiladitya in a private ceremony on February 5.
બ્રિટનમાં મુસ્લિમ બાળકોની સંખ્યા એક દાયકામાં બમણી 16/02/2015 5:59 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં મુસ્લિમ બાળકોની સંખ્યા એક દસકામાં બમણી થઈ હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. ઈસ્લામના અનુયાયીઓમાં ૧.૧ મિલિયનની વૃદ્ધિ સાથે બ્રિટનની સમાજ વ્યવસ્થાના તાણાવાણામાં અભૂતપૂર્વ બદલાવ આવ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શાળાના ૧૨ વિદ્યાર્થીમાંથી એકનો ઉછેર મુસ્લિમ તરીકે થાય છે. પાર્લામેન્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ મુસ્લિમો આગામી સામાન્ય ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
BAPS ચેરિટીઝ દ્વારા વાર્ષિક ચેલેન્જ 16/02/2015 6:03 am Achyut Sanghavi લંડનઃ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અને રોઝાના સમર્થનમાં શનિવાર, ૩૧ જાન્યુઆરીએ નીસડનના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે વાર્ષિક ચેલેન્જને લોન્ચ કરવામાં આવી હતી. આ ચેલેન્જ એપ્રિલ મહિનામાં દરેક ભાગીદારને લંડન અને યુકેના તમામ શહેરોમાં ૧૦ કિલોમીટર દોડવા, ચાલવા અથવા જોગિંગ માટે તક પૂરી પાડશે.
India's '175 Grams' wins at Sundance film fest 11/02/2015 6:25 am Arvind Rajput Indian film "175 Grams", directed by Bharat Mirle and Aravind Iyer, is one of the five Short Film Challenge winning films at the 2015 Sundance Film Festival.