મુન્દ્રાની આસપાસ પાકિસ્તાની રેડિયો સભળાયોઃ 16/02/2015 7:57 am Viren Vyas કચ્છના ખૂબ વિકાસ પામેલા મુંદરા પોર્ટની આજુબાજુના ૧૫થી ૨૦ કિ.મી. વિસ્તારમાં પાકિસ્તાનના એફ. એમ. બેન્ડ રેડિયોનો અવાજ સંભળાય છે.
Report reveals women entrepreneurs are untapped talent in Britain 16/02/2015 7:59 am Rupanjana Dutta Women entrepreneurs could play a bigger role in the UK economy, creating jobs and boosting growth as well as reducing gender inequality, according to the findings of an independent report published on Monday 16 February. Business Secretary Vince Cable’s women in enterprise champion, Lorely Burt MP, published the report making a number of recommendations aimed at boosting the number of female entrepreneurs.
સુરતમાં મહિલા ડાઘુઓ દ્વારા સ્મશાનયાત્રા નીકળી 16/02/2015 8:26 am Viren Vyas સુરતઃ સમયની સાથે લોકોની સામાજિક વિચારધારામાં પણ પરિવર્તન આવ્યું છે.
હીરા પેઢીના રૂ. ૫૦ કરોડમાં ઉઠમણાથી સુરતમાં ખળભળાટઃ 16/02/2015 8:30 am Viren Vyas મુંબઇની જાણીતી રફ અને પોલિશ્ડ ડાયમંડ બ્રોકરેજ પેઢીનો માલિક રૂ. ૫૦ કરોડનો માલ ઉઘરાવી ગુમ થતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
In conversation with Ibrahim Taguri 16/02/2015 9:41 am Rupanjana Dutta With elections around the corner for Britain I recently spoke to Ibrahim Taguri, the Liberal Democrats Parliamentary Candidate for Brent Central. Ibrahim grew up in the heart of Brent Central, in Willesden Green, just a stone's throw away from Sarah Teather's constituency office. I asked him about his interest in politics and his agenda if he wins.