Advanced search


માત્ર ૩૦ મિનિટની કસરત બીમારીન

લંડનઃ સપ્તાહમાં પાંચ વખત ૩૦ મિનિટની કસરત ઔષધો કરતા પણ વધુ ચમત્કારિક અને અસરકારક સાબિત થઈ શકે છે તેમ એક નવા અભ્યાસના તારણો જણાવે છે. આ રીતે નિયમિત કસરત કરવાથી બ્રેસ્ટ કેન્સર અને ડીમેન્શિયા સહિતની બીમારી લાગવાનું જોખમ ઘટી જાય છે તેમ અભ્યાસનો દાવો છે.

16331437400_32abd378ac_k

16331437400_32abd378ac_k

પાઉન્ડલેન્ડે 99p સ્ટોર્સ સામ્ર

લંડનઃ હાઈ સ્ટ્રીટ પરથી 99p સ્ટોર્સ હવે ભૂતકાળની બીના બની જશે કારણ કે ડિસ્કાઉન્ટના બિઝનેસ સામ્રાજ્યને પાઉન્ડલેન્ડે ૫૫ મિલિયન પાઉન્ડમાં ખરીદી લીધું છે. પાઉન્ડલેન્ડના ચીફ એક્ઝીક્યુટિવ જિમ મેક્કાર્થીએ જણાવ્યા અનુસાર યુકેમાં ફેમિલી બાર્ગેઈન્સ સહિતના ૨૫૧ સ્ટોર્સ ધરાવતા આ ફેમિલી બિઝનેસને ખરીદવા £૪૭.૫ મિલિયન રોકડમાં અને £૭.૫ મિલિયન શેર તરીકે ચુકવાશે. આ સોદો યુકેની કોમ્પીટિશન એન્ડ માર્કેટ ઓથોરિટીની બહાલીને આધારિત છે, જેની પ્રક્રિયા બે મહિના ચાલી શકે છે.

inline_f6102b34-abe_849017a.jpg

inline_f6102b34-abe_849017a.jpg

૭૨ વર્ષના ડો. ભાનુબહેને સર કર્

વાંકાનેર: વાંકાનેરના વતની અને લંડનવાસી ડેન્ટીસ્ટ ડો. ભાનુબહેન રમણિકભાઈ મહેતાએ ટાન્ઝાનિયામાં આવેલું આફ્રિકાનું સૌથી ઊંચું શિખર કિલીમાંજારો સર કર્યું છે.

Immigrants from Europe and elsewhere are rushing to acquire British passports, once eligible, as they fear of being sent home if anti-immigration party such as UKIP wins the general elections.

ડાયેટિંગ કરો છો ને મોંમાં દુર્...

તો તમારા માટે આનંદના સમાચાર છે. જે લોકો ભોજનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતો ખોરાક લઈને વજન ઉતારવા મથતા હોય છે તેમના શરીરની સંઘરાયેલી ચરબી બળવાની શરૂ થાય એટલે શ્વાસમાં વાસ આવવાની શક્યતાઓ રહે છે.

મૂળ તારાપુરના વતની અને હાલ થેમ્સબીટન ખાતે રહેતા જયમીનભાઇ (ટીનુભાઇ) જીતેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટનું તા. ૧૨-૨-૧૫ના રોજ ટૂંકી બીમારી બાદ ૫૧ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે.

ડાયસ્ફોરાના કવિઅો માટેના ઇ ન્યુઝલેટર 'વર્ડ મસાલા' અને 'સ્કાયલાર્ક'નો પ્રથમ અંક તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઇ-મેઇલના માધ્યમથી મોકલવામાં આવનાર આ ન્યુઝ લેટરમાં દક્ષિણ એશિયાના વિવિધ દેશોના વિખ્યાત કવિઅોની કવિતાઅોનો ઇંગ્લીશમાં અનુવાદ અને અન્ય સાહિત્યીક પ્રદાનનો પણ સમાવેશ કરાશે.

The torch bearer of the Patak's legend, Anjali Pathak from Bolton, has grabbed the attention of the media with her new book 'Secrets from my Indian Family Kitchen'.