Edited--Coconut oil may reduce high blood pressure 18/02/2015 5:15 am K.K. Joseph Health benefits of coconut are not unknown to the world. Coconut oil, in specific, has been dominating the health and beauty market since quite some time now.
હેમેલ હેમ્પસ્ટેડના પ્રથમ એશિયન લિબ ડેમ ઉમેદવાર રબિ માર્ટિન્સ 17/02/2015 10:37 am Achyut Sanghavi લંડનઃ હેમેલ હેમ્પસ્ટેડ લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા આગામી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે બિઝનેસ કન્સલ્ટન્ટ અને માનવ અધિકાર કેમ્પેનર રબિ માર્ટિન્સની પસંદગી કરી છે. તેઓ માઈક પેનિંગને પડકાર આપશે. રબિ નેશનલ પાર્ટીમાં અગ્રસ્થાન ધરાવે છે અને તેમણે પક્ષની ફેડરલ પોલિસી કમિટી તેમ જ ઈન્ટરનેશનલ રીલેશન્સ કમિટીમાં સેવા આપી છે. તેઓ પક્ષના પૂર્વ કેન્દ્રીય ચીફ એક્ઝીક્યુટિવ લોર્ડ ક્રિસ ફોક્સના પૂર્વ સલાહકાર પણ છે.
Edited-How to deal with knee pain 18/02/2015 5:15 am K.K. Joseph Knees are the most commonly injured joints in the body and the pain is among the most excruciating ones.