પ્રિન્સ ચાર્લ્સને વર્તમાન ઓનર્સ સિસ્ટમ પસંદ નથી 02/02/2015 5:58 am Achyut Sanghavi લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે ત્યારે તેઓ વર્તમાન ઓનર્સ સિસ્ટમને ધરમૂળથી બદલી નાખવા ઈચ્છે છે. રાજગાદીના વારસદાર માને છે કે ખોટા માણસોને ખોટા કારણોસર આવા ચંદ્રકો અપાય છે. તેઓ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE) જેવાં ઈલકાબો બંધ કરી તેઓ તો પોતાની છબી અનુસાર રાજાશાહીને જ નહિ સમગ્ર દેશને પણ નવો આકાર આપવા ઈચ્છે છે. ટુંક સમયમાં પ્રસિદ્ધ થનારી પ્રિન્સ ચાર્લ્સની બાયોગ્રાફીમાં તેમના વિચારો આપવામાં આવ્યાં છે.
India will have 400,000 super rich this year 03/02/2015 7:06 am Arvind Rajput The number of India's rich and super-rich individuals is about to double this year, to over 400,000 with a collective wealth of $2,645 billion
પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓ પણ શરાબપાન અને ડ્રગ્સના રવાડે 02/02/2015 6:04 am Achyut Sanghavi લંડનઃ ઈંગ્લેન્ડની પ્રાઈમરી શાળાઓમાં આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન કરતા પાંચથી ૧૧ વર્ષની વયના ૪૦ બાળકને શાળામાંથી સસ્પેન્ડ કરાતા હોવાનું એક આઘાતજનક રિપોર્ટ જણાવે છે. શાળાની ટર્મ દરમિયાન સ્મોકિંગ, શરાબપાન અને ડ્રગ્સની હેરાફેરીનો સપ્તાહમાં એક કેસ પકડાય છે. આ ઉપરાંત, ૨૦૧૨-૧૩માં સેકન્ડરી સ્કૂલના ૬,૫૯૦ વિદ્યાર્થી સસ્પેન્ડ કરાયા હતા.
India to raise Rs 50 bn through ETF sale before March end 03/02/2015 7:06 am Arvind Rajput India plans to raise Rs 50 billion ($ 809 million) by selling additional units of a fund made up of shares in public sector companies, a move which would boost government efforts to trim its deficit.
Air India’s Maharaja gets a makeover 03/02/2015 7:06 am Arvind Rajput After nearly 60 years as the official mascot of Air India, the Maharaja is trading in his regal robes and turban for jeans and a smartphone