Economy’s best year since 2007 03/02/2015 7:36 am Urja Patel The UK Economy ends 2014 with its best year since 2007 with waning momentum, the economy grew 2.6 percent in 2014. GDP slowed more than economists forecast at the end of 2014 as production and construction shrank, countering strength in consumer demand. The 0.5 percent quarterly expansion was the slowest in a year and compared with 0.7 percent in the previous three months.
Former manager of a restaurant fined 02/02/2015 7:22 am Rupanjana Dutta Mustac Abdulkadir, a former restaurant manager from Leicester has been fined after inspectors found rat droppings, a live mouse and other food safety breaches at Blue Peters Spice restaurant, in Law Street, Belgrave.
London observes Gandhi Martyr's Day at Tavistock square 03/02/2015 7:40 am Rupanjana Dutta Gandhi Martyr's Day was observed on Friday 30th January, 2015 at Tavistock Square in the London Borough of Camden. Despite the cold weather, many esteemed members of the British Indian community gathered at the iconic statue to pay tribute to Gandhi on his death anniversary, organised by the Indian High Commission in association with India League.
ચૂંટણી પછી Ukip સાથે જોડાણ નહિ થાયઃ ટોરી ચેરમેન ગ્રાન્ટ શાપ્સ 02/02/2015 8:41 am Achyut Sanghavi લંડનઃ યુકેમાં સામાન્ય ચૂંટણીના આડે માત્ર ત્રણ મહિના રહ્યા છે ત્યારે ટોરી ચેરમેન ગ્રાન્ટ શાપ્સે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પછી તેમનો કન્ઝર્વેટિવ પક્ષ નાઈજેલ ફરાજના પક્ષ Ukip સાથે કોઈ સમજૂતી કે જોડાણ નહિ કરે. જોકે, તેમનો પક્ષ મોટા પક્ષ તરીકે બહાર આવે તો લિબ ડેમોક્રેટ્સની સાથે સમજૂતીની શક્યતા તેમણે નકારી ન હતી. શાપ્સે આગામી ચૂંટણી રસાકસીપૂર્ણ બની રહેશે તેમ પણ સ્વીકાર્યું હતું.
Registering your vote 03/02/2015 7:41 am Urja Patel One of the most enjoyable parts of being Leader of the Council is having the privilege of being invited to events all over the community.
NHS માં દરેક વિદેશી રીક્રુટે ઈંગ્લિશ ભાષાની ટેસ્ટ આપવી પડશે 02/02/2015 8:47 am Achyut Sanghavi લંડનઃ NHSમાં નોકરીએ રખાતા ઈયુ સહિતના તમામ વિદેશી નર્સિંગ, મિડવાઈવ્ઝ, ડેન્ટિસ્ટ અને ફાર્માસિસ્ટે માર્ચ મહિનાથી સૌપ્રથમ વખત ઈંગ્લિશ ભાષામાં કુશળતાની પરીક્ષા આપવી પડશે. હાઉસ ઓફ કોમન્સમાં ગણતરીના સપ્તાહોમાં કાયદામાં સુધારો કરવા મતદાન કરાશે. આ સાથે કામદારોની હેરફેરના ઈયુ કાયદાના છીંડાને દૂર કરાશે.