બળાત્કારી ટેક્સી ડ્રાઈવરને જેલ 03/02/2015 5:36 am Achyut Sanghavi લેસ્ટરઃ તરુણ બાળા પર બળાત્કાર કરવા બદલ ટેક્સી ડ્રાઈવર નસીર ઊડીનને લેસ્ટર ક્રાઉન કોર્ટના જજ રોબર્ટ બ્રાઉને શુક્રવારે ૧૨ વર્ષની જેલની સજા ફરમાવી હતી.
ફન્કી બ્રાઉન્ઝ રેસ્ટોરાંનું લાઈસન્સ રદ 03/02/2015 11:00 am Achyut Sanghavi લંડનઃ વેસ્ટ હેન્ડોનમાં એજવેર રોડ પરના ફન્કી બ્રાઉન્ઝ રેસ્ટોરાંમાં ઉંદરની લીંડીઓ મળી આવતા તેનું લાઈસન્સ રદ કરાયું છે. પર્યાવરણીય અધિકારીઓની તપાસમાં રેસ્ટોરાંનું વાતાવરણ આરોગ્યને જોખમી જણાયું હતું. બાર્નેટ કાઉન્સિલની લાઈસન્સિંગ સબ કમિટીની બેઠકમાં સોમવારે આ નિર્ણય લેવાયો હતો.
ડીલરશિપ માલિકે ગ્રાહકને વળતર આપવું પડશે 03/02/2015 5:39 am Achyut Sanghavi સ્ટોકપોર્ટઃ જોખમી વાહનની આદર્શ કાર તરીકે જાહેરાત કરી બધિર ગ્રાહકને તેનું વેચાણ કરનારા ડીલરશિપ માલિક નવાઝ મહમૂદને લગભગ £૭,૦૦૦ ચૂકવવા આદેશ કરાયો છે. એએમ મોટર્સના માલિકે રોડ ટ્રાફિક એક્ટ હેઠળ ગેરવાજબી ટ્રેડ પ્રેક્ટિસ સહિત સાત ગુનાની કબૂલાત કરી હતી.
Skyward Travel receives Best Performing Travel Agent award 03/02/2015 11:02 am Rupanjana Dutta On Wednesday 28th Jan 2015 Jet Airways hosted an evening at the Radission Blu Portman to award their top UK travel agents. Skylord Travel Plc was given the award for Best Performing Travel Agent 2014 on Jet Airways and Etihad Airways.
Man perverts course of justice by adopting friend's identity 03/02/2015 11:10 am Rupanjana Dutta A 32 year old man, Taha Mohammad Aziz perverted the course of justice by adopting his friend's identity while caught red-handed, stealing at Debenhams at Highcross Shopping Centre, Leicester. This led to an innocent man made to having proceedings taking place against him in court.
Andhra MP tests positive for swine flu 03/02/2015 5:54 am Arvind Rajput Swine flu, which is virulent in Hyderabad, is spreading all over Andhra Pradesh also with new cases being reported every day