ઇદી અમીનને શેખર મહેતા એવોર્ડ 04/02/2015 8:01 am Viren Vyas કંપાલાઃ ૧૯૭૨માં યુગાન્ડામાંથી ગુજરાતીઓને હાંકી કાઢનારા તત્કાલીન આપખુદ શાસક ઇદી અમીનને યુગાન્ડાના મોટરસ્પોર્ટસ સંગઠન-એફએમયુએ મૂળ ગુજરાતી રેલી ડ્રાઇવર ચંદ્રશેખર ‘શેખર’ મહેતાની યાદમાં અપાતા એવોર્ડ માટે પસંદ કર્યો છે.
Ranbir is uncle Randhir Kapoor’s favourite actor 03/02/2015 6:04 am Arvind Rajput Veteran actor Randhir Kapoor, known for hit films like ‘Jeet’, ‘Raampur Ka Lakshman’ and ‘Jawani Diwani’, says his nephew Ranbir Kapoor is the most intelligent actor in the Hindi film industry today.
• લોસ એન્જલસમાં શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલયઃ 04/02/2015 8:04 am Viren Vyas ભારતની બહાર અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સૌથી મોટું જિનાલય આકાર પામશે. જિનાલયનું બાંધકામ શાસન સમ્રાટ આચાર્ય વિજય નેમિસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્ય વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી શરૂ થઇ રહેલા જિનાલયમાં મૂળનાયક તરીકે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તેની ડાબી બાજુ નેમિનાથ ભગવાન અને જમણીબાજુએ શ્રી મુનિસુવ્રત સ્વામીને બિરાજમાન કરાશે. તમામ પ્રભુજીની પધરામણી અને જિનાલયની પ્રતિષ્ઠાના વિવિધ લાભોની ઉછામણી લાખો યુએસ ડોલર્સમાં આગામી સમયમાં બોલાશે. લોસ એન્જલસ શહેરના તુજુંગા ખાતે જૈન સેન્ટર ઓફ લોસ એન્જલસનું નિર્માણ થશે. અંગે માહિતી આપતા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર રાજુ શાહે જણાવ્યું હતું કે, ભારતની બહાર પ્રકારનું સૌથી મોટું જિનાલય છે જેમાં ૨૪ તીર્થંકરોની સ્થાપના કરાશે. જિનાલય માટે અંબાજીના મારબલનો ઉપયોગ થશે. તમામ સામગ્રી ગુજરાતથી જશે અને ત્યાં જઇને પથ્થરોને જોડીને મંદિર બનાવાશે.
Siddharth, Samantha split again 03/02/2015 6:13 am Arvind Rajput The media was full of reports recently, that Siddharth and Samantha, one of the talked about 'jodis' of the industry, had parted ways
જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર રચાશે 04/02/2015 8:09 am Viren Vyas શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. કાશ્મીરમાં ગઠબંધનની સરકાર રચવાની અટકળો અને ઉત્સુકતા વચ્ચે સોમવારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભાજપ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ મુદ્દે સંમતિ સધાતા ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર રચાવાનો તખ્તો તૈયાર થયો છે.
'Shamitabh' 03/02/2015 6:13 am Arvind Rajput Shamitabh is an upcoming Hindi film written and directed by R. Balki
વતનમાં સરપંચ બનવા NRIએ રૂ. ૨ કરોડની કમાણી છોડી 04/02/2015 8:13 am Viren Vyas જયપુરઃ પિતાના માત્ર એક ફોનથી ૨૭ વર્ષના હનુમાન ચૌધરીના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઓસ્ટ્રલિયામાં ગોલ્ડ કોસ્ટમાં મેનેજરની નોકરી કરતા ચૌધરી રાજસ્થાનના નાગોરમાં પરત આવ્યો અને ચૂંટણી લડીને ગામનો સરપંચ બની ગયો છે.