માતાએ ત્યજેલી બાળકીને અમેરિકન ટીચરે દત્તક લીધી 04/02/2015 8:25 am Viren Vyas અમદાવાદ,ભૂજઃ ‘રામ રાખે તેને કોણ ચાખે’ જેવી કહેવત કે પછી ‘જિસકા કોઇ નહીં ઉસકા તો ખુદા હે યારો...’ જેવા ગીતના શબ્દો યથાર્થ ઠરી રહ્યા હોય તેવો એક કિસ્સો કચ્છમાં નોંધાયો છે. ચાર વર્ષ અગાઉ અંજારમાં સ્મશાન પાસે એક દિવસની બાળકીને અવાવરું જગ્યાએ તેની કઠણ કાળજાની માતાએ ત્યજી દીધી હતી. બાદમાં જીવજંતુઓએ નાક કોતરેલી હાલતમાં આ બાળકી મળી આવી હતી. અંતે કોઇ માયાળુએ આ બાળકીને ભૂજના શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલી આપતાં ત્યાં તેનો સારી રીતે ઉછરે થયો હતો.
Get Prepared for Valentine's Day 04/02/2015 11:49 am Rupanjana Dutta It's that time of the year again when lovebirds proclaim their love for one another and exchange gifts (and in some cases, vows as well). But Valentine's Day can make make many couples worry as they seem clueless about what they should gift or where they should go. Here are some ideas of where you could go to spend some quality time together and what you could gift each other.
પાકિસ્તાનની નટખટ જોક્સ 05/02/2015 6:05 am Nilesh Parmar રોજ સવાર પડે ને સરહદ પરથી પાકિસ્તાને કરેલા ગોળીબારના ન્યુઝ વાંચીને ટેન્શનું કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં આવા સમાચારોને ઘોળીને પી ગયેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
૨૦૧૪ના છેલ્લા મહિનાઓનું ગુજરાત કેવું છે? 05/02/2015 7:45 am Vikram Nayak ઉત્સવપ્રિય ગુજરાતજાન્યુઆરી મહિનાને હવે બહુ વાર નથી, ખાસ કરીને ‘વાયબ્રન્ટ સમિટ’ તેમ જ ‘ભારતીય પ્રવાસી દિવસ’ની ઊજવણીમાં રોકાયેલી સરકાર માટે! દિલ્હી-જયપુરમાં ઊજવાતા ભારતીય પ્રવાસી દિવસનો આ સમયે ગાંધીનગરમાં સમારંભ થશે. વડા પ્રધાન તેમાં અને વાયબ્રન્ટ સમિટમાં અચૂક હાજર રહેવાના છે. આ એક વૈશ્વિક મેળાવડો થશે એટલે દુનિયાના મીડિયા મહેતાબોની યે હાજરી રહેશે. એકંદરે ગાંધીનું ‘મહાત્મા મંદિર’ ત્રણ-પાંચ દિવસ સુધી ગાજતું-ગરજતું રહેવાનું છે. એક વિદેશી પત્રકારમિત્રે મજાકમાં મને કહ્યું કે આપણે ગુજરાતને ‘ઉત્સવભૂમિ’ નામ આપીએ તો? મને જવાબ આપવાનું મન થઈ ગયું કે અગાઉ દેશમાં અને અન્યત્ર ગુજરાતને ‘હત્યારો પ્રદેશ’, ‘રમખાણીયા ગુજરાત’, ‘અસલામત પ્રદેશ’ વગેરે નામે ઓળખાવતા હતા, તેનાથી તો આ ઘણું સારું છે!! ગુજરાત ઉત્સવભૂમિ હતી અને રહેશે. જુઓને, અહીં માધવપુરમાં દર વર્ષે કેવો રંગેચંગે કૃષ્ણ-રુકમણીનો વિવાહ સંપન્ન થાય છે! તેની કંકોતરીઓ લખાય, માંડવો ઊભો કરાય, જાન નીકળે, ગીતો ગવાય... આવું જ ‘દેવ દિવાળી’ પર તુલસી વિવાહનું માહાત્મ્ય છે. એ જ દરમિયાન ગિરનારની ‘લીલી પરકમ્મા’માં પાંચ-સાત લાખ લોકોએ ભાગ લીધો. નૂતન વર્ષથી, એ વર્ષની દિવાળી સુધી અમે નાચતા-કૂદતા જ રહીએ છીએ, જીવનનો સંઘર્ષ તો આવે અને જાય!
Judge praises police and community for maintaining peace 09/02/2015 12:00 pm Rupanjana Dutta A judge has praised police and community leaders as he jailed six men for a total of 19 years over a “paranoid” hate campaign. He commended the calming influence of leaders of the Muslim and Sikh communities during a time of tension. The judge also praised the police for their hard work and sensitive handling of the case.