Advanced search


1107e2b

1107e2b

The latest Amitabh Bachchan and Dhanush starrer Shamitabh is currently the talk of the Bollywood town. The film is about a boy from a small village who becomes a superstar with the help of an alcoholic's deep baritone voice. The story is about this team of the face and the voice - two different people who become one for a cause and then allow their egos to get the better of them.

image1

image1

Big B, Akshara Haasan and Dhanush

graphics1

graphics1

graphics1

Hemel Hempstead Liberal Democrats have selected business consultant and human rights campaigner Rabi Martins to challenge Mike Penning in the forthcoming General Election.

સુરતમાં સ્થપાશે ડાયમન્ડ રિસર

સુરત: રાજ્ય સરકારે હીરા વેપારીઓની સુવિધા માટે સુરતમાં ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટી સ્થાપવાનો નિર્ણય લીધો છે.

OCT09027

OCT09027

Rabi Martins with DPM Nick Clegg MP

લંડનઃ યુકેનો બહુસાંસ્કૃતિક સમાજ બાકીના વિશ્વ માટે આદર્શ કહેવાય તેવો વાઈબ્રન્ટ અને ગતિશીલ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય જીવન નિભાવે છે. યુકેના રાજકીય જીવનમાં સહભાગીતાની સદી જૂની પરંપરાની સાથે રહી સ્ત્રી અને પુરુષો રાજકીય પ્રતિનિધિ તરીકે હોદ્દા ધરાવવા, મતદાન જેવા નાગરિકત્વના અધિકારોનો ઉપયોગ કરવો તેમ જ કોમ્યુનિટી અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવવા સહિત વિવિધ પ્રકારે રાજકીય અને જાહેર જીવનમાં સમાનપણે ભાગીદારી કરે છે.

...... તો અનીએ શ્રીયેન સાથે લગ્ન જ

લંડનઃ કેપ ટાઉનમાં હનીમૂન માટે ગયેલી પરંતુ મોતને ભેટેલી અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાએ ‘અનીઃ એ ફાધર્સ સ્ટોરી’ પુસ્તકમાં હૃદયદ્રાવક કથા આલેખી છે. પોતાના જમાઈના ગુપ્ત જીવનની જાણ થઈ તે પળોનું વર્ણન આ પુસ્તકમાં કરાયું છે. લાડકી અનીને શ્રીયેનના બેવડા જાતીય જીવન વિશે જરા પણ અંદેશો હોત તો તેણે શ્રીયેન સાતે લગ્ન જ કર્યા ન હોત તેવો બળાપો વિનોદ હિન્ડોચાએ ઠાલવ્યો છે. અનીની હત્યા માટે ઝોરાઈલ મંગેની, મઝવામા ડોડા ક્વાબે અને ઝોલા ટોન્ગાને સજા કરાઈ, પરંતુ શ્રીયેનને કોર્ટે મુક્ત કર્યો તેમ જ હજુ પણ પ્રશ્નો શાથી અનુત્તર છે તે વિશે વિનોદ હિન્ડોચાએ મેઈલ ઓનલાઈનના યુએસ સંવાદદાતા શેખર ભાટિયા સાથે વાત કરી હતી. તેઓ હોમોસેક્સ્યુઆલિટીના વિરોધી નહિ હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી છે.