Co-operative Pharmacy set to be renamed 10/02/2015 10:31 am Rupanjana Dutta After more than seventy years on the high street Co-operative Pharmacy are set to be rebranded and renamed as 'Well' following a £620 million buyout by the Bestway Group.
વિશ્વના ૧૦૦ તવંગરની યાદીમાં ચાર ભારતીય 07/02/2015 6:22 am Achyut Sanghavi લંડનઃ વિશ્વના ૧૦૦ મહાધનાઢ્યોની યાદીમાં ભારતના ચાર ધનકુબેર મુકેશ અંબાણી, દીલિપ સંઘવી, પલોનજી મિસ્ત્રી અને પરિવાર તેમ જ અઝીમ પ્રેમજીએ સ્થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં સૌપ્રથમ વખત બ્રિટન અને રશિયાની સરખામણીએ ભારતીય બિલિયોનેર્સની સંખ્યા વધુ છે.
વાપીમાં બનશે પ્લાસ્ટિક માટે અનોખી યુનિવર્સિટી 07/02/2015 6:49 am Viren Vyas ગુજરાતમાં પ્લાસ્ટિક ઉદ્યોગોને કુશળ લોકો મળે તે માટે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.
Discriminating pension policy affects British Asians 10/02/2015 11:03 am Rupanjana Dutta The government is facing pressure from campaigners who say the frozen pension policy is discriminating against retirees who are planning to relocate abroad. Under the scheme British Asian pensioners face the prospect of losing any future increase in their pension which would be in line with inflation.
વિદેશવાસી ગુજરાતી સાહિત્યકારોનો રાજકોટમાં સંવાદ 07/02/2015 7:12 am Viren Vyas રાજકોટઃ વિદેશવાસી ગુજરાતી સર્જકો દ્વારા રચાતા ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના અભ્યાસ અને સંશોધન અર્થે કાર્યરત રાજકોટસ્થિત સંસ્થા ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ (GRIDS) તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિન્દી ભવનના સંયુક્ત ઉપક્રમે ૨ ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં ‘ગુજરાતી ડાયસ્પોરા સારસ્વતો સાથે સંવાદ’ શીર્ષક હેઠળ એક દિવસીય પરિસંવાદનું આયોજન થયું હતું.
UK Indians amongst world's 100 Richest 10/02/2015 11:13 am Rupanjana Dutta Chinese based publishing company Hurun have released their list of the world's billionaires. India has moved up to second in the list with 97 and is only out performed by China and the USA. The UK is fifth with a total of 80.
લોર્ડ પારેખ, ફાધર વાલેસ અને સુધા મૂર્તિનું સુરતમાં સન્માન 09/02/2015 6:26 am Viren Vyas સુરતઃ વિવિધ ક્ષેત્રની ત્રણ હસ્તીઓને અહીંના સંજીવકુમાર ઓડિટોરિયમમાં એસઆરકે ફાઉન્ડેશન તરફથી સંતોકબા એવોર્ડે પૂ. મોરારિબાપુના હસ્તે એનોયત થયો હતો.
સ્વીસ બેંકનાં ૧૧૯૫ નામોમાં ડઝનબંધ ગુજરાતીઓ! 09/02/2015 6:29 am Nilesh Parmar પત્રકારત્વ એ ‘પડકારયુક્ત સેવાવ્રત’ (ચેલેજિંગ મિશન) છે એમ હું મારા પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રથમ વાક્યમાં જ શીખવાડું છું. ગુજરાત પાસે પૂર્વે એવા પત્રકારો હતા (તેમાંના ત્રણ કૃષ્ણલાલ શ્રીધરાણી, છગન ખેરાજ વર્મા અને શ્યામજી કૃષ્ણવર્મા વિદેશવાસી હતા). આજે થોડાક અપવાદોને બાદ કરતાં સ્થિતિ બહુ વખાણવા જેવી નથી.