Advanced search


The Hindu community has now been in the United Kingdom in reasonably large numbers for some five decades. During this time the community rightly focussed its attention to the day-to-day requirements of embedding in British society and ensuring a future for their children.

The multicultural society of the UK maintains a vibrant and dynamic social, cultural and political life which is arguably a model for the rest of the world.

Paes-Hingis win Australian Open mixed doubles title...

Indian tennis star Leander Paes and his Swiss partner Martina Hingis beat the French-Canadian team of Kristina Mladenovic and Daniel Nestor in straight sets to clinch the Australian Open mixed doubles crown at Melbourne on Sunday

small_heath_3183464b

small_heath_3183464b

graphics1

graphics1

graphics1

Tata Motors, the world's fourth largest truck maker, plans to raise up to Rs 75 billion via a rights issue over the coming months, its third such offering in the company's history since it got listed in 1955

પ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી માતાજીનું મંદિરનો તેની ઊંચાઇને લઇને મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના વિસ્તૃતિકરણના પ્રોજેક્ટમાં નવનિર્મિત મંદિરની ઊંચાઇ પરંપરાગત ૫૬ ફૂટ બદલે ૪૯ ફૂટ હોવાનું ધ્યાને આવતા ભારે ઊહાપોહ મચ્યો છે. આ અંગે ટ્રસ્ટીમંડળની બેઠકમાં હવે મંદિરની ઊંચાઇ વધારવાનો ઠરાવ થયો છે.

૧૪ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ મંદિર વિસ્તૃતિકરણનો પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે મંદિરની ઊંચાઇ જૂના મંદિર જેટલી એટલે કે ૫૬ ફૂટ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ૧૬ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ મંદિર વિસ્તૃતિકરણની કામગીરી પૂર્ણ થઈ ત્યારે મંદિરની ઊંચાઇ ૪૯ ફૂટ દેખાતા ભારે વિવાદ ઊભો થયો છે. આ પ્રોજેક્ટમાં દસ કરોડથી વધુનો ખર્ચ થયો હોવા છતાં મંદિરની ઊંચાઇ, મજબૂતી, ઘુમ્મટની કામગીરી સહિત અનેક મુદ્દે વિવાદ થયા છે. મંદિરની ઊંચાઇ ઘટવાથી મંદિરના પૂજારીઓએ વાસ્તુદોષ ગણાવતા મંદિરની મહત્તા સામે સવાલ ઊભો થયો છે.