Advanced search


ગાઢ મિત્ર સાથે શ્રેયા ઘોષાલના લગ્ન

મખમલી સ્વરની માલકિન પાર્શ્વ ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાના બાળપણના મિત્ર શિલાદિત્ય સાથે લગ્ન કર્યા છે. તેણે ફેસબુક પર પોતાના લગ્નની તસવીર મુકીને નવા સમાચાર આપ્યા હતા.

ભારતમાં બિલિયોનેરની સંખ્યા બ

મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં ભારતમાં રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીને દેશની સૌથી વધારે શ્રીમંત વ્યક્તિનું સ્થાન મળ્યું છે.

graphics5

graphics5

graphics5

લંડનઃ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના રિપોર્ટમાં મસ્જિદોએ બ્રિટનની ઈસ્લામિક કોમ્યુનિટી સમક્ષના હોમોસેક્સ્યુઆલિટી, ડાઈવોર્સ, ઘરવિહોણાની સ્થિતિ તથા મુસ્લિમોમાં અપરાધના મુદ્દાઓ સહિતના પ્રશ્નો હલ કરવા કામગીરી હાથ ધરવા જણાવાયું છે.