Advanced search


રોડ પરના ખાડા પૂરવાનો ખર્ચ £૧૦

વારંવારના પૂર અને ભયાનક શિયાળાના કારણે દેશની કેટલીક કાઉન્સિલોને તેમના વિસ્તારના રોડ-રસ્તા પરના ખાડા પૂરવા માટે £૧૦૦ મિલિયનની જરૂર પડે તેમ છે. સ્થાનિક સરકારોના વડાએ જણાવ્યું હતું કે હજુ ગયે મહિને જ સરકારે રોડ પરના ખાડા પૂરવા માટે કુલ £૬ બિલિયનની રકમ મંજુર કરી હતી. પરંતુ આ રકમ પુરતી નથી.

બાર્કેલઝ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડાઅો મુજબ નાના વેપારીઅોની આવકમાં વિક્રમજનક વધારો થયો છે. ૨૦૧૩માં આવકનું સ્તર ૮% હતું તે આ વર્ષની શરૂઆતમાં ૫.૬% વધી ગયું હતું. વર્ષ ૨૦૦૦થી આવકનું પ્રમાણ ૨૦% જેટલું વધ્યું છે.

બાળકોના રક્ષણ માટે કટિબધ્ધ ગૃપના જણાવ્યા મુજબ સરકારની નિષ્ક્રિયતાના કારણે દેશના બે લાખ કરતા વધારે બાળકો વિદેશી વેબસાઇટ દ્વારા બતાવવામાં આવતી બિભત્સ ફિલ્મો જોઇ શકે છે. 

Week beginning 09/01/2015

Shree Jignyasu Satsang mandal are holding Shree 108 Hanuman Chalisa and mahayagna in the presence of Param Pujya Rambapa on Sunday 11th January 2015. All devotees are invited to attend the mahayagna to be held at: Social Club Hall, Northwick Park Hospital, Watford Road, Harrow, HA1 3UJ Opposite Car Park 3 and 186 Bus Stop Time: 11am till 5pm Hanuman Chalisa.
Mahaprasadam will be served. Sponsored by: Nemaben Fatubhai Mulchandani, Sunitaben Manglani (USA) For more information please call 020 8459 5758/ 07973 550310

It was a quiet news week over the festive period for the pound. However the pace of annual house price growth continued to soften as 2014 drew to a close, slowing from 8.5% in November to 7.2% in December. This marked the fourth consecutive month in which annual growth has moderated, despite house prices increasing by 0.2% month on month in December. The slowdown in housing market activity is surprising given further steady gains in employment, a pickup in wage growth and the continued low level of mortgage rates.

A very unassuming gentleman came to see me last year, he was from Kenya and said he wanted to start investing in the UK. He had some funds which were going to become available soon. I of course said we could help, as that’s what we do day in day out.

Scientists at Oxford University have begun immunising healthy volunteers with a new Ebola vaccine. In September last year a separate trial of another Ebola vaccine got under way in the city. This latest trial involves 72 volunteers aged 18-50.