Advanced search


graphics1

graphics1

graphics1

The Indian Minister of State for Finance and Corporate affairs, Smt. Nirmala Sitharaman, gave a conference about her current stance on the lively economic landscape of India, both within and outside the country on the 28th of October at The Indian Embassy in Holborn: “It's a good opportunity to come London regarding the investment in India and our new government's economic plans,” a composed Sitharaman stated.

આપને તથા સૌ કાર્યકર મિત્રોને નવું વર્ષ હર પ્રકારે ઉમંગ, ઉત્સાહ અને ઉત્કર્ષમાં ઉમેરો કરે એવી સદ્ભાવના સ્વીકારશો.

હંસલો સ્થિત ટ્રાવેલ એજન્સી બ્રાઈટસન ટ્રાવેલે સિલ્વર સ્ટાર ડાયાબીટિસ ચેરિટી સંસ્થા સાથે તેની પાર્ટનરશિપ જાહેર કરી છે. બોલીવૂડના મેગાસ્ટાર શાહરૂખ ખાને ચેરિટીના સમર્થનમાં ડાયાબીટિસ ટેસ્ટ કરાવ્યા પછી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મિ. દીપક નાંગલા અને તેમના પત્ની પાયલ નાંગલાએ તેમને ૩૦૦૦ પાઉન્ડના દાનનો ચેક અર્પણ કર્યો હતો. શનિવાર ચોથી ઓક્ટોબરે હાઉસ ઓફ કોમન્સમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બ્રાઈટસન ટ્રાવેલ આ સંસ્થાને દાન કરવા અને તેના ટ્રાવેલ પાર્ટનર તરીકે જાહેર થવા બદલ ગૌરવ અનુભવે છે.

Manohar Lal Khattar, a low-profile organisation man with active Rashtriya Swayamsevak Sangh background, was sworn in as chief minister of Haryana on Sunday where BJP has formed government for the first time on its own

graphics1

graphics1

graphics1

graphics2

graphics2

graphics2

આ તે કેવો સવાલ છે? અંતિમ યાત્રાની તૈયારી કરી છે ખરી? જી હા, આપણે આમ તો આપણા પતિ-પત્ની, બાળકો, પરિવારજનો માટે જીવનભર વિવિધ જાતના આયોજનો કરી તેમને કદી કોઇ તકલીફ ન પડે તે માટે સતત તૈયારીઅો કરતા હોઇએ છીએ. પણ કદી આપણે પોતાનું મૃત્યુ થશે તો તેવા સંજોગોમાં પરિવારજનો માટે શું કરવું તેની કદી તૈયારી કરી છે ખરી? હું તો કહું છું કે આ માટે ૯૫-૯૭% લોકોએ તો વિચાર સુધ્ધા કર્યો નહિ હોય.

Mamata told to work with Centre to root out terror network

India's national security advisor Ajit Doval met West Bengal chief minister Mamata Banerjee and told her that the state is sitting on a ticking time bomb and that the state government had to work with the Centre

“The move follows snap inspections by Ofsted at 40 schools”…”new rules will be published this month”… “schools could face closure (if they do not follow the rules)”… continues the paper (TST 2 Nov p1).