Advanced search


નોર્થ યોકર્શાયરના સ્કીપ્ટન નજીક આવેલા ક્રેકો ખાતે રહેતા અૌડ્રે હેમન્ડ નામના ૯૨ વર્ષના વૃધ્ધ વિધવાના ઘરમાં કેરર તરીકે ઘુસી ગયેલ મહિલા અને તેની અન્ય સાગરીતોએ આશરે ૫ લાખ પાઉન્ડની ચોરી કરી હોવાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.

શ્રીયેન દેવાણીના પ્રત્યાર્પણ...

લંડનઃ અની દેવાણીની દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં નવેમ્બર 2010માં કરાયેલી હત્યાના કેસમાં બ્રિસ્ટલના બિઝનેસમેન પતિ શ્રીયેન દેવાણીને દક્ષિણ આફ્રિકામાં પ્રત્યાર્પણ પાછળ બ્રિટનના કરદાતાઓએ આશરે ૨.૫ લાખ પાઉન્ડનો ખર્ચબોજ સહન કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાની કોર્ટે આ કેસને પૂરતા પુરાવા અને સાક્ષીઓની વિશ્વસનીયતાના અભાવે ફગાવી દીધો હતો. બીજી તરફ, હોમ ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં યુકેના કરદાતાઓએ ભોગવેલાં ખર્ચની કોઈ રકમ સાઉથ આફ્રિકન સત્તાવાળા પાસેથી પરત મળી શકે તેમ નથી.

graphics1

graphics1

graphics1

બીબીસી વડામથકમાંથી 'ચોરી કરવી...

ઘણી વખત અોફિસોમાંથી નાની અને નજીવી કહી શકાય તેવી ચીજ વસ્તુઅોની ચોરી થતી હોય છે. પરંતુ આશ્ચર્યજનક બનાવમાં બીબીસીના વડામથકમાંથી લોકોને નાની ચીજવસ્તુઅોની ચોરી કરવી નહિં તેવી સુચના આપતા બોર્ડની જ કોઇકે ચોરી કરી હતી.

DSC_4136

DSC_4136

શેરીઅોમાં ઉંઘતા રોમાનીયનની સ

સેન્ટ્રલ લંડનની શેરીઅોમાં સુઇ રહેતા રોમાનીયન વસાહતીઅોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ગ્રેટર લંડન અોથોરિટીના ચેઇન ડેટાબેઝ દ્વારા કરવામાં આવેલી ગણતરી દરમિયાન જૂનથી સપ્ટેમ્બર ૨૦૧૪ દરમિયાન સેન્ટ્રલ લંડનની શેરીઅોમાં સુઇ રહેતા ૪૯૦ રોમાનીયન મળી આવ્યા હતા.

DSC_4172

DSC_4172

DSC_4219

DSC_4219

DSC_4232

DSC_4232