Advanced search


Narendra Modi wirh Showkutally Soodhun

Narendra Modi wirh Showkutally Soodhun

15600352813_3c6ee06282_o

15600352813_3c6ee06282_o

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના કુબેરભંડારી ધામ કરનાળી ગામને દત્તક લીધું છે. આ ગામને દત્તક લીધા બાદ તેમણે ૧૧ જાન્યુઆરીએ પ્રથમ વખત કરનાળીની મુલાકાત લઇને રૂ. ૨૦ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. કરનાળીના સોમનાથ ઘાટ ખાતે સફાઈ કરી ચાર દિવસથી ચાલતા સ્વચ્છતા અભિયાનનું સમાપન જેટલીએ કરાવ્યું હતું. કરનાળીમાં જનસભાને સંબોધન તેમણે જણાવ્યું હતું કે, ગામડામાં શહેરની સુવિધા અને ગામડાનું જીવન એટલે કે આદર્શ ગામ. ગામમાં આરોગ્ય, શિક્ષણ, પાણી, વિજળી સહિતની મૂળભૂત સુવિધા પૂરી પાડવાના હેતુથી સાંસદ આદર્શ ગામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ કરનાળી-ચાણોદ ખાતે પણ રિવરફ્રન્ટ બનાવવાની શક્યતા ચકાસવાની વિચારણા હોવા પર ભાર મૂકીને રિવરફ્રન્ટ બને તો લાખો પર્યટકો ત્યાં આવશે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાશે.

10830705_731819896934017_1914264896205844216_o

10830705_731819896934017_1914264896205844216_o

The 10th UK-India Joint Economic and Trade Committee (JETCO) in London on January 19, 2015. Seen are Mrs Nirmala Sitharaman, Hon'ble Minister of State (Independent Charge) for Commerce and Industry (on extreme right) and The Rt Hon Dr Vince Cable MP, Secretary of State for Business, Innovation and Skills and President of the Board of Trade (next to Commerce and Industry Minister)

10924789_10152994754202618_6158129409614287682_n

10924789_10152994754202618_6158129409614287682_n

Indian Commerce Minister Nirmala Sitharaman addressing UK media following UK-India Joint Economic Trade Committee meeting

India is expected to grow at 6.3 per cent this year and 6.5 per cent in 2016 by when it is likely to cross China's projected growth rate, the IMF said while terming the new government's reforms as "promising" but insisted that their implementation is key.

મોઢેરામાં હમણાં સૂર્યોત્સવ યોજાઈ ગયો. આ મંદિર ઘણી રીતે અ-નોખું છે. સૂર્યની ઉપાસના સાથે બંધાયેલાં દેવાલયની વિશેષતા પ્રભાતથી સાંજ સુધી ત્યાં દરેક સ્થાને દેખાતાં સૂર્યકિરણો તો છે જ, ભારતમાં આ પ્રાકૃતિક દેવની ઉપાસના કેવી રીતે વિસ્તરી તેની યે કહાણી સંભળાવે છે. અહીં શિલ્પમાં કંડારાયેલા સૂર્યદેવતાની સાથે જ પાર્વતી અને સરસ્વતી પણ છે. એટલું જ નહીં, ત્રણ મુખ - ત્રણ હાથ અને ત્રણ પગવાળો અગ્નિ પણ કંડારાયેલો છે!

Customers Bank launches BankMobile...

BankMobile, a division of Customers Bank, located at 99 Park Avenue, New York is the first and only bank offering a no fee, purely mobile and tablet banking platform, announced its official phase one launch

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમની ફિલ્મ ‘મેસેન્જર ઓફ ગોડ’ (એમએસજી)ને મંજૂરીના મુદ્દે ફિલ્મ સેન્સર બોર્ડે સરકાર વિરુદ્ધ બંડ પોકાર્યું છે.