પ્રમુખ ઓબામાની સુરક્ષાઃ બેધારી અમેરિકી નીતિ?! 20/01/2015 12:21 pm Vikram Nayak અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન સીમા પારના ત્રાસવાદની એક પણ ઘટના બનવી જોઇએ નહીં. અને જો આવું બન્યું તો પાકિસ્તાન તેના પરિણામ ભોગવવા તૈયાર રહે.
કોંગ્રેસઃ ફરી બેઠાં થવાની મથામણ 20/01/2015 12:22 pm Vikram Nayak લોકસભાની ચૂંટણીમાં કમ્મરતોડ ફટકો ખાઇને લગભગ નિશ્ચેતન થઇ ગયેલી કોંગ્રેસને સહેજસાજ કળ વળી રહી હોય તેમ લાગે છે. સંસદમાં વિરોધ પક્ષનું નેતૃત્વ કરી શકાય તેટલી લોકસભા બેઠકો પણ જીતવામાં નિષ્ફળ રહેલા દેશના સૌથી જૂના પક્ષમાં ફરી એક વખત પ્રાણ ફૂંકવા નેતૃત્વ કામે લાગ્યું છે.
What does the 'prolonged political gridlock' hold for our future? 20/01/2015 1:11 pm Rupanjana Dutta Britain is heading towards the most awaited general elections of the era, perhaps. The broadsheet, national tabloids and mainstream media are discussing the dire needs of a reform for this country, fearful politicians trying to protect their brand, some ostracising the immigrants for any fall and decay, problems of regionalism, religious fundamentalism– are leaving the electorates totally confused.
'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા શનિવારે ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા વડિલોનું સન્માન થશે 20/01/2015 1:17 pm Kamal Rao
'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા શનિવારે ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા વડિલોનું સન્માન થશે 20/01/2015 1:20 pm Kamal Rao