'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા શનિવારે ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા વડિલોનું સન્માન થશે 20/01/2015 1:22 pm Kamal Rao
Faith groups in Birmingham come together to reject extremism and violence 26/01/2015 10:14 am Rupanjana Dutta Faith groups in Birmingham came together for ‘Not In Our Name’ rally in the city on Sunday to reject extremism and violence. Members of Moseley Inter Faith Forum - made up of Muslims, Jews, Christians, Sikhs and Hindus – met at the Victoria Square on Sunday, January 25, between 12.30-1.30pm. The rally was addressed by Birmingham Lord Mayor Coun Shafique Shah and other speakers.
Birmingham hospital treats 1500 cases of FGM in 5 years 26/01/2015 11:06 am Rupanjana Dutta A shocking statistic has revealed that a Birmingham hospital reportedly has treated 1500 cases of Female Genital Mutilation (FGM) in just five years, as discussed at a meeting of the West Midlands Police and Crime Panel. Members were told that cases of the sickening practice peaked at Birmingham’s Heartlands Hospital in 2013 with 349 recorded victims - nearly 20% more than the previous year, the Birmingham Mail reported. It means around six victims are treated at the hospital every single week, showing the true scale of the hidden crime.
'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા શનિવારે ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા વડિલોનું સન્માન થશે 20/01/2015 1:25 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'સંગત સેન્ટર'ના ઉપક્રમે ૨૦૧૧ અને નવેમ્બર ૨૦૧૪માં ૮૫ વર્ષ કરતા વધુ વયના લગભગ ૭૫ જેટલા વડિલોના સન્માન બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૩-૦૦થી ૭-૦૦ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી. રાયચૂરા સેન્ટર, Lower Coombe Street, Croydon CR0 1AA ખાતે કરવામાં આવેલ છે. આ પ્રસંગે ભારતના ગણતંત્ર દિનની ઉજવણી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
એર ઇન્ડિયાની અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ શરૂ કરવા ઉડ્ડયન પ્રધાનની આનાકાની 26/01/2015 11:38 am Viren Vyas અમદાવાદઃ ગુજરાતમાં સિવિલ એવિએશન સંબંધિત પરિસ્થિતિ અને સમસ્યાઓની સમીક્ષા કરવા ભારત સરકાર નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુ ખુદ ગત સપ્તાહે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન સૌરભ પટેલ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, એર ઇન્ડિયા તથા અન્ય ખાનગી એરલાઇન્સના સંચાલકો, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે પણ મીંટિગ યોજી હતી.
Gujarat minister Bhupendrasinh Chudasama visiting UK 20/01/2015 1:29 pm Arvind Rajput Bhupendrasinh Chudasama, Gujarat minister for Education, Law and Justice, Food, Civil Supplies and Consumer Affairs, Panchayats, Rural Housing and Rural Development Department, will be visiting UK from January 18 to 24th.