Advanced search


ઈયુએ ભારતીય આફૂસ કેરીનો આયાત પ...

લંડનઃ ધ યુરોપિયન યુનિયને (EU) આગામી સીઝનના આરંભ પહેલા ભારતીય આફૂસ કેરીની આયાત પરનો પ્રતિબંધ હટાવી લેવાની સંમતિ દર્શાવી છે. જોકે, અન્ય શાકભાજી પરના પ્રતિબંધો યથાવત રહેશે. લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝે યુરોપિયન કમિશન ઓન હેલ્થ એન્ડ ફૂડ સેફ્ટી દ્વારા ભારતીય આફૂસ પરના નિયંત્રણો હટાવવાના નિર્ણયને આવકાર્યો હતો.

Jaitley hints at not raising tax rates in coming budget...

India's finance minister Arun Jaitley hinted at not raising tax rates and providing incentives to manufacturing in the coming Budget while asserting that “structural changes“ will have to be made to get the economy to grow at 8-9%

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

ઈમિગ્રેશનથી વર્ષે એક શહેરની વ

લંડનઃ છેલ્લાં ૩૦ વર્ષમાં ઈમિગ્રેશનથી બ્રિટનના રૂપાંતર અંગે અભ્યાસ અનુસાર વસ્તીમાં દર વર્ષે એક શહેરની વસ્તીનો ઉમેરો થાય છે. અગાઉ ઈમિગ્રેશનથી થોડાં ગામની વસ્તીનો ઉમેરો થતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ ૨૦૧૩માં ૨૦૯,૦૦૦ લોકો બ્રિટન આવ્યાં હતાં. ૧૯૮૩થી નવા આગમનના કારણે યુકેની વસ્તીમાં ૧૨૦૦ ટકાનો વધારો થયો છે, જે હજુ વધી રહ્યો છે.

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

લંડનઃ ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝના તારણો અનુસાર બેનિફિટ્સમાં કાપ અને ટેક્સમાં વધારાનો બેવડો માર મધ્યમવર્ગના કરદાતાઓને પડ્યો છે. આમાં પણ, બન્ને પેરન્ટ્સ £૫૪,૦૦૦ કે તેથી વધુ કમાતા હોય તેવા પરિવારને સૌથી વધુ નુકસાન ગયું છે. મધ્યમ આવકના પરિવારને વર્ષે £૬,૦૦૦ જેટલું નુકસાન ટેક્સમાં વધારા અને ચાઈલ્ડ બેનિફિટમાં કાપના કારણે સહન કરવું પડ્યું છે.

graphics1

graphics1

graphics1