Advanced search


સમુદાયોમાં પ્રબળ નર અને માદાને અકાળે વૃદ્ધત્વ અને રોગનું જોખમ 

લંડનઃ સમાજમાં પ્રભુત્વશાળી વ્યક્તિઓ વચ્ચે અસમાન કાર્યભાર તેમના માટે રોગ અને અકાળે વૃદ્ધત્વનું જોખમ લાવતો હોવાની ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. સર્વોત્કૃષ્ટ (આલ્ફા) નર અને માદા તેમના ફાળે આવતાં કાર્યથી વધુ કાર્ય કરવાનો આગ્રહ રાખતાં હોય તો તેઓ અકાળે વૃદ્ધત્વ અથવા હૃદયરોગ જેવી પરિસ્થિતિઓથી વહેલાં મોતને ભેટવાનું જોખમ ધરાવે છે.

graphics1

graphics1

graphics1

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો આગળ આવશે પણ તેની શરૂઆત રિતિકે કરી છે.