Advanced search


Solihull rapist preys on old woman

A traffic warden was found guilty of raping a 71 year-old woman. 30 year-old Irshad Hussain tracked down the pensioner and forced his way into her bedroom. The victim was not able to return home for six weeks because she felt 'scared and terrified about being on her own'.

graphics1

graphics1

graphics1

Image1

Image1

Image1

Pakistan's Prime Minister Nawaz Sharif was dragged to the Supreme Court by an opposition party member for allegedly lying in Parliament over asking the army to mediate with anti-government protesters

Ashraf Ghani takes oath as new Afghan president

Ashraf Ghani Ahmadzai was sworn as Afghanistan's new president, replacing Hamid Karzai in the country's first democratic transfer of power since the 2001 US-led invasion toppled the Taliban.

વડોદરાઃ સંસ્કારનગરી વડોદરામાં શરૂ થયેલી કોમી અશાંતિથી પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર હેરાનપરેશાન છે. નવરાત્રી પર્વ દરમિયાન જ શરૂ થયેલી હિંસા ચાર દિવસથી સતત ચાલુ છે. અધૂરામાં પૂરું નીતનવી અફવાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. શહેરમાં સત્વરે શાંતિ સ્થપાય તે માટે રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાન અને વડોદરા જિલ્લાના પ્રભારી નીતિનભાઇ પટેલ ખુદ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

graphics1

graphics1

graphics1

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે યોજાયેલા વરદાયિની માતાજીના પલ્લીના મેળાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. ત્રીજી ઓક્ટોબરે યોજાનારા આ પરંપરાગત મેળા માટે તંત્રે ૧૪ સીસીટીવી કેમેરા લગાડયા છે. તેમ જ ૨૭ નિયત સ્થાનો પર પૂજા-અર્ચન માટે વિશેષ મંડપ બાંધવામાં આવ્યા છે. આ મેળામાં દૂર ઊભેલા ભક્તો સરળતાથી પલ્લીના રથના દર્શન કરી શકે તે માટે ૮ મોટા સ્ક્રીન પણ યાત્રાના રૂટ પર મુકાશે. આ ઉપરાંત આઠ ગામોમાં પલ્લીના મેળામાં સીધું પ્રસારણ વેબ કાસ્ટીંગથી કરાશે. આ મેળાનું પ્રસારણ વિદેશમાં પણ નિહાળી શકાશે. રાજ્યના વિવિધ ભાગો ઉપરાંત દેશ-વિદેશથી ૮થી ૧૦ લાખ ભક્તો મેળામાં આવશે તેવો અંદાજ છે.

graphics1

graphics1

graphics1