Shell India wins tax case after Vodafone 17/12/2014 8:18 am K.K. Joseph The Indian arm of Royal Dutch Shell has won two transfer-pricing adjustments made by the income tax department of Rs 150 billion and 30 billion for 2007-08 and 2008-09, respectively to the taxable income of Shell India Markets Pvt Ltd (SIMPL).
ભેટ 18/12/2014 5:06 am Sandip Bhavsar શહેરના શોરબકોરથી દૂર ગામનું શાંત અને પ્રદૂષણરહિત વાતાવરણ કેટલું સુખદ્ લાગે છે. જોકે ગામડાના કાચા રસ્તા પર ટેક્સીમાં મુસાફરી કરવા માટે તો મેં કાન પકડ્યા. ચીકુ અને પલક આખા રસ્તે મારો જીવ ખાતાં રહ્યાં, ‘મમ્મી, હજી નાનાજીનું ઘર કેટલું દૂર છે?’ હું એમને ફોસલાવવા કહેતી, ‘બસ, હવે પહોંચવાની તૈયારીમાં જ છીએ.’
Air fresheners may poison indoor air 17/12/2014 8:20 am Arvind Rajput A new study has warned that cleaning products and air fresheners, which provide a pleasant smell to your house, may also spike indoor aerosol levels and hamper the quality of air. "Some of the same chemical reactions that occur in the atmosphere as a result of smog and ozone are actually taking place in your house while you are cleaning," researchers said.
અહીં બિલ્લી માસી છે રેલવેના સ્ટેશન-માસ્તર 18/12/2014 5:12 am Sandip Bhavsar કંઈકેટલાય નોકરિયાત એવા હશે, જેમને ઇચ્છા મુજબનું પ્રમોશન અને પગારવધારો - માગવા છતાં - નહીં મળ્યો હોય, પણ જપાનની તામાની વાત અલગ છે.
Drink 10 glasses of water a day to cut fat 17/12/2014 8:21 am K.K. Joseph Experts say that if you are overweight or tend to get most of your calories from processed and salty food, eight to 10 glass of water could actually help you reduce your weight.
Dry-roasted peanuts may trigger allergic reactions 17/12/2014 8:22 am Arvind Rajput A new study has revealed that dry-roasted peanuts may pose bigger allergy threats as compared to raw peanuts. The high temperatures involved in dry-roasting causes chemical changes that could sensitize the immune system to peanut proteins.Dry-roasted peanuts are a popular snack in the UK and other Western countries, whereas in the East they are more often used in cooking and eaten raw, boiled or fried.
દર્પણની સાક્ષીએ 18/12/2014 5:17 am Sandip Bhavsar તે દિવસે નાના બિટ્ટુના હાથે દર્પણ તૂટી ન ગયું હોત તો કસ્તૂરી કાકીના જીવનનું એ પાનું વણવંચાયેલું જ રહી જાત. એ ઘણી વાર નિસાસો નાખી કહેતાઃ ‘સેંથામાં સિંદૂર ભરી દેવાથી થોડું જ સોહાગણ બની જવાય છે?... પતિનો પ્રેમ કેવો હોય, મેં કદી જાણ્યું નથી... દેહની ભૂખ ઊઘડે ત્યારે લોટની જેમ મને ગૂંદીને ચાલ્યા જાય! બસ, એટલો જ સંબંધ...’
સત્ય, નર્યું સત્ય! 18/12/2014 5:20 am Sandip Bhavsar સવાર-સવારમાં આવતાંની સાથે મારા ડ્રાઈવરે ધડાકો કર્યો, ‘સાહેબ, હવે હું ખોટી લોગબુક નહીં ભરું.’
વિહંગાવલોકન - ૨૦૧૪ઃ બ્રિટન 17/12/2014 8:22 am Vikram Nayak જાન્યુઆરી • યુકેમાં ભારતીય સૌથી મોટું વિદેશી જૂથ જાહેર• માર્ગારેટ થેચરને બ્રિટનના સર્વશ્રેષ્ઠ વડાં પ્રધાનનું સન્માન
નેપાલમાં પૂજાય છે જીવતીજાગતી કુમારી દેવી 18/12/2014 5:26 am Sandip Bhavsar કેટલાક લોકો માને છે કે માણસના શરીરમાં દૈવી આત્માનો પ્રવેશ થાય છે એ વખતે વ્યક્તિ ધૂણવા લાગે, તેને ભવિષ્યની આગાહી ખબર પડવા લાગે અને તે જે કહે એ બધું સાચું જ પડે. આ વાત અંધશ્રદ્ધાની ચરમસીમા લાગતી હોય તો નેપાલની કુમારી પ્રથા તો એનાથીયે અનેકગણી ચડિયાતી અંધશ્રદ્ધાનો નમૂનો ગણાય.