કોમેડી-એક્શન ફિલ્મ 19/01/2015 6:13 am Viren Vyas આ ફિલ્મ સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘ઓકાડુ’ની રીમેક છે. પિન્ટુ (અજુર્ન કપૂર) આમ તો એક સરળ યુવક છે. મથુરાનો આ કબડ્ડી ચેમ્પિયન કોઇ મોટા સપના જોતો નથી. તે જિંદગીને પોતાની રીતે માણવા ઇચ્છે છે.
રેખા સાથે ફિલ્મમાં કામ કરવા બચ્ચન તૈયાર 19/01/2015 6:17 am Viren Vyas અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ ‘શમિતાભ’નું ગત સપ્તાહે ટ્રેલર લોન્ચ થયું હતું. આ પ્રસંગે તેમણે ભવિષ્યમાં રેખા સાથે કામ કરવાની શક્યતાઓને નકારી નહોતી. તેમણે જણાવ્યું કે, જો કોઈ યોગ્ય સ્ટોરીની સારી સ્ક્રિપ્ટ તેમને મળશે તો તેઓ ચોક્કસ રેખા સાથે કામ કરવા અંગે વિચારશે.
Govinda, Karishma perform on DID Super Moms finale 17/06/2015 7:14 am K.K. Joseph Bollywood fans were in for a surprise when Dance India Dance Super Moms makers arranged for Govinda and Karishma Kapoor to match dance steps after a long time in the season finale that aired on June 13
Deepika joins MAMI fest's board of trustees 17/06/2015 7:14 am K.K. Joseph Deepika Padukone joins Anurag Kashyap, Farhan Akhtar and Karan Johar in the board of trustees of the Mumbai Academy of the Moving Image film festival.
Anushka goes mum on Virat and her wedding! 17/06/2015 7:14 am K.K. Joseph While Indian cricketer Virat Kohli can't stop showcasing his love for girlfriend Anushka Sharma, the “PK” actress sticks to keeping her business personal