Advanced search


graphics1

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

દારૂ માટેની પરવાનગી (પરમીટ) ૨૦૧૨ની સાલ સુધી ઈન્ડિયન હાઈ કમિશન ૬ મહિના માટે મફત આપતું હતું. કયા કારણસર આ સગવડ બંધ કરાઇ તેનો કંઈ ખુલાસો કરાતો નથી. હવે કહેવાય છે કે આ પરમીટ એક મહીના માટે હવાઈમથક પર ઉતરતી વખતે મળશે.

graphics1

graphics1

graphics1

હેડીંગ વાંચીને ચોંકી જવાયું ને! જી હા, આ કહેવાની વાત નથી પરંતુ ગર્વ લેવાની વાત જરૂર છે. આજની તારીખે બાળક ૧૧ વર્ષનું થાય ત્યાં સુધીમાં આપણે, માતા - પિતાએ બાળ ઉછેર માટે £૮૪,૦૦૦નો ખર્ચો કરવો પડે છે. જ્યારે બાળક શાળાએ જાય ત્યાં સુધીમાં આપણે £૪૧,૧૩૯નો ખર્ચો કરવો પડે છે.

We are a month away from completing a deal in Southwick St, W2. It consists of four stories, half commercial and the other half residential. The total square footage is 6,700 and we paid £3.7m which equates to £552 per sq. ft., which is cheap. The property admittedly is not on a high street location and therefore the commercial will be less desirable. Even so at this price you really cannot go wrong.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કરેલા છબરડામાં ચાર વર્ષના બે બાળકો બળાત્કારી હોવાની નોંધ કરાઇ હતી અને એક વર્ષની બાળકીને હુમલો કરવા બદલ દોષીત જાહેર કરાઇ હતી.