Advanced search


Queen's Birthday Honour: 2015...

The list has emerged and several Asians are recipients of the Queen's birthday honour in 2015. From police officers, to businessmen, as well as University professors, the list encompasses Asians from many fields who are gaining recognition for their hard work and contribution to society. 

graphics1

graphics1

graphics1

queen-elizabeth-ii

queen-elizabeth-ii

યુકેમાં બળજબરી લગ્નના કિસ્સા

લંડનઃ શાવર લેતી ધાર્મિક મુસ્લિમ મહિલાની ફિલ્મ ઉતારી તેને બીજી પત્ની બનવાની ફરજ પાડનારા કાર્ડિફના 34 વર્ષના પરીણિત બિઝનેસમેનને મેર્થીર ક્રાઉન કોર્ટે ૧૬ વર્ષ જેલની સીમાચિહ્નરુપ સજા ફરમાવી છે. બિઝનેસમેને આ ૨૫ વર્ષીય મહિલાને બ્લેકમેઈલ કરવા ઉપરાંત તેના પર બળાત્કાર પણ ગુજાર્યો હતો. કોર્ટના જજ ડેનિયલ વિલિયમ્સે હિંમત અને ધીરજ દર્શાવવા બદલ મહિલાની પ્રશંસા કરી હતી. યુકેમાં ગયા વર્ષે જૂનમાં અમલી બનેલા એન્ટિ-સોશિયલ બીહેવિયર, ક્રાઈમ એન્ડ પોલિસિંગ એક્ટ ૨૦૧૪ અન્વયે બળજબરીથી લગ્ન કરવાની ઘટનાઓમાં જેલની સજાનો આ પ્રથમ કિસ્સો છે.

graphics1

graphics1

graphics1

New artiકેમરને રાજીનામા પ્રવચનનું...

લંડનઃ વર્તમાન ચૂંટણી અંગે એક રસપ્રદ બાબત બહાર આવી છે કે સાતમી મેના મતદાનના દિવસે વડા પ્રધાન ડેવિડ કેમરને રાજીનામાનું જાહેર સંબોધન કરવાનું રિહર્સલ કરી નાખ્યું હતું. લેબર પાર્ટીનો વિજય થાય તેવી પરિસ્થિતિમાં કેમરને પરિણામોમાં વિજય વિશે અચોક્કસ ટોરી નેતાએ ઓક્સફર્ડશાયરના તેમના ઘર બહાર ગાર્ડનમાં એકત્ર સલાહકારો અને સમર્થકોની હાજરીમાં સવારે ૬.૩૦ કલાકે તેઓ નં-10 કેવી રીતે છોડશે તેના સંબોધનની પ્રેક્ટિસ કરી હતી.

graphics1

graphics1

graphics1

Jasvinder Sanghera

Jasvinder Sanghera